પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૦
રાસમાળા


ઢેલ, ગમાર, નીચ, પશુ, નારી, એ સ” તર્ક અધિકારી. એક વાત એવી છે કે, એક પાદશાહે પોતાના દિવાનને કહ્યું કે એક અેક શખ વિનાનું, એક ઘણું શરમાળ, એક ધણું ખીકણુ અને એક જરા પણુ ખીકત્રિનાનુ, એવાં ચાર માણસ મતે આણી આપે. દિવાન સલામ કરીને ગયે. અને થોડી વાર પછી એક સ્ત્રીને લઇને રજી થયા. પાદશાહે કહ્યું કે, મે ચાર માણુસ મંગાવ્યાં ને તમે એક લઈને કેમ આવ્યા ? દિ વાને ઉત્તર આપ્યું કે, “જાંપના ! ચારે ગુણુ એ એકમાં છે. એના મ્હા- ટા ભાઈ હેાય ત્યારે એ લાજ કાહારશે, પશુ વિવાહમાં એવાં બિભત્સ ગીત ગાશે કે તે સાંભળીને નડારા માણસને પણ શરમ આવે. એને ધણી રાત્રે જો પીવાનું પાણી માટે તે કહેશે કે બીક લાગે એટલું બધું ધારૂં છે. પણ તે તેને પેાતાના યારતે મળવાનું હોય તે પાહાડ આળ- ગવાના હાય તે અંધારાના ભાર નહિં,” સ્રિયાને અપમાન આપવાની ચાલ મુસલમાનેાના આ વ્યા પછી પડેલા જાયછે. અસલના વારામાં રાજાની સાથે રાષ્ટ્રિયેા દરબારમાં બિરાજતી અને ઋષિની સાથે તેની સ્ત્રિયા સભામાં મેસતી. આજે પણું હામ કરવા હોય તે। સ્ત્રીવિના થઇ શકે નહિં, અને જો તે હેાય નહિં તે તેની પ્રતિમા કરીને તેને સ્ત્રીનાં લૂગડાં પેહેરાવીને એસારવી પડે. રસ- પુત્રને માટે જે આવશ્યકતા છે તેથી પણ પરણેતરની ક્રિયા પવિત્ર મા- નવામાં આવી છે. જે રજપૂતણાની હિંમત અને ધૈર્ય વિષેની ધણી અ- સક્ષની વાતા આપણા સાંભળવામાં આવેલી છે, તેવું સન્માન, આજે જેએ તેના વગરધધર્યું યાને એન્ડ્રુ માન આપેછે તે પણ રાખી રહ્યા છે. વાણિયા કહેછે કે, “ડાહીના ગાંડા અને ગાંડીના (ભાવાર્થ તેની પેાતાની સ્ત્રીના, અથવા માના) ડાહ્યાક”

  • ચાપટન ન્યાક્રમય પેાના #ચ્છના વર્ણનમાં લખે છે કે, (સુ ખઈની લિં

ટરરી સેસાઇટીના ટ્રાનઝારાનના બીજા ભાગના ૨૨૬ મા પૂર્ણ પ્રમાણે) કુટુંબના હૈ- પરી આ પ્રમાણે એ દરકાર છે અને જે પ્રતિષ્ણ ભરેલુ' કહેવાય તે સર્વે ખાઇ એક છે. અને આણી મગ જોઈએ તેા તેની ક્રિયા (કેમકે ડૅનને એક કરતાં વધારે ઘેાયછે) ચચળ, ઉદ્યાગી, અને પ્રપંચી છે. તે આલા, વાઘેલા,સાઢા, અથવા ગેર્ડ-