પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૯
ઉત્તર ક્રિયા.


ગૌમૂતિરુટ્રિબ્યા થયા(ધાન્યમુનિય રૌવ્ય સ્વામિયાઈ દેશ સામાન્યનુમાન્ ગાય, ધરતી, તિલ, સેાનું, ધી, વસ્ત્ર, ધાન્ય, ગેળ, રૂપું, અને મીઠું, એવાં અનુક્રમે દશ પ્રકારનાં દાન કહેલાં છે. આ દાન આપ્યા ભ્રૂછી પ્રાયશ્ચિત્તકર્તા બ્રાહ્મણાને છાયાદાન એટલે વા- ડકામાં ધી ભરીને તેમાં પોતાનું મુખ જેને તે આપી છે. પછી તે બ્રા હ્મણીને કહેછે કે “મારૂં આ પ્રાયશ્યિત્ત પ્રમાણ કરા.” તે ઉત્તર આપે છે કે, “અમે પ્રમાણ કરવું.” ઉપર જે ક્રિયાનું વર્ણન કર્યુ તે યાત્રાળુ તીર્થે આવેછે ત્યારે કરેછે, તેમજ જેતે નાતબાહાર મૂકયા હાયછે તેને પાછાં નાતમાં આવવું હાયછે ત્યારે પણ કરવી પડેછે. દેશુદ્ધપ્રાયશ્ચિત્ત કરયાવિતા જો કોઇ મરી જાય તા તેના દીકરા જ્યારે તેની ઉત્તર ક્રિયા કરવા માંડેછે ત્યારે તેને તે કર- વું પડેછે, જો કદાપિ તે કરે નહિ તે બાપ અને દીકરા બન્ને નરકમાં પડેછે. ૪૯ ભરણુ પામેલા પ્રાણિયાના ન્યાય કરવાને યમરાજા જે નગરમાં િ રાજેછે ત્યાં જતાં રસ્તામાં વેતરી નદી આવેછે તે એળગવાનું સાધન, આપણે આ દુનિયામાં હાઇયે ત્યારે મેળવી રાખવું જોઇયે. શ્રીકૃષ્ણ તે કહેછે કે, “જે કાઈ પાતાના પ્રારબ્ધ કર્મ યેગે વૈતરણી સુખે કરીને ત- રવાને ઇચ્છતુ હાય તેણે આ જંગમાં છતાં જ્યારે પોતાના હૃદયને નિ- શ્રમ થાય ત્યારે અથવા કોઇ સારે પ્રસંગે સારી ગાયનું દાન કરવું.” પ્રમાણે કરવાના એક હલકે વિચાર એ છે કે ખેતીકાની નદી ઉતરતી વેળાએ, દાન આપેલી ગાય તેમાં આગળ ચાલે અને તેને પૂછડે બાઝીને દાન આપનારથી પાર ઉતરી શકાય. કદાપિ કબજો છૂટી જાય તે, એવું માનવામાં છે કે પાણી તેના ઉપર ફરી વળે.+ દાન આપવાની ગાયનોં

  • મરણ પામેલાના ઉપયોગમાં આવવા સારૂ જે દાન કરવામાં આવે છે તે

વિષે આ પ્રકરણની છેવટ ટીપ આપી છે તે જાવા + ગજરાતના આવાળિયા ઢાર ચરાવેછે તેમની ચરાાની જગ્યા જે. ગામમાં તે રહેતા હાર્ય, તેની નદીને સામે કાંઠે હેછે તેથી નદી એળગીને ઢોર સામી તેડે i- ચછે તેમાંથી એક ઢોરને પૂછડે બાઝીને ગાવાળિયા પાર ઉતરેછે તે અમે ગુજરાતમાં ઘણી વાર ોયલુ છે.