પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૮
રાસમાળા

૪૧૮ રાસમાળા. પાણી પીને તેનો શ્રેતા નીચે લખેલા શ્લોક પ્રમાણે માન્ય કરવાને સૂ- ચવવામાં આવેછે:— રુચિમાં યાનિ તૌોને તાનિ તીર્ઘાન સામે સારે નિતાર્યાનિ વિપ્રય ક્ષિળેપરે હૈવાધીન બાર મંત્રાધાનાથ તેવતા: તે મંત્ર વાહ્મળાવીના બ્રાહ્મળો મમ ફૈવતું. પૃથ્વીની માંહુ જેટલાં તીર્થ છે તેટલાં બધાંય સાગરમાં છે, અને જે તીથી સાગરમાં છે તેટલાં બધાંય બ્રાહ્મણના જમણા પગમાં છે. સર્વ જગત્ દૈવને આધીન છે, સર્વ દેવતા મંત્રને આધીત છે, અને તે મંત્ર બ્રાહ્મણના આધીનમાં છે. (શ્રીકૃષ્ણુ કહેછે !) બ્રાહ્મણ મારૂં દૈવત છે. પછી બ્રાહ્મણેા ઉત્તર આપેછે કે “તમે શુદ્ધ થાએ” (શુદ્ધિ ભૈવતુ) પછી તેએ અપવાસ અને પ્રાયશ્ચિત્ત કરવાનું કહેછે અથવા દશ હુન્નર ગાયત્રી મંત્ર જપવાનું કૅછે, અથવા એક હજાર તેના ડ્રામ કરવાનું કહેછે, અથવા ધર્મનાં સર્વ કામમાં ખરેખર ઉપાય બ્રહ્મભાજનતા છે. તે કરાવ- વાના સાધારણ ચાલ છે. યજમાન દુજામત કરાવેછે તે વેળાએ બ્રાહ્મણુ નીચેના મંત્ર ભગેછેઃ— માણપોષપાપાને બ્રહ્મહત્યાસમાનિત્વ લેશનશ્રિયાંતાંત તમારાાવવામ્યä. અર્થ–મહા પાપ, ઉપપાપ, અને બ્રહ્મત્યા સમાનનાં પાપ વાળા આશ્રય કરીને રહેછે, માટે હું વાળ મુંડાવી ન ખાવુંછું. મુંડન કરાવતી પેળાએ ચેટલી રહેવા દેવામાં આવેછે. યજમાનને દશ પ્રકારનાં સ્નાન કરવાનું ફરમાવવામાં આવેછે. યઝભસ્મથી, કૃતિકાથી ગામયથી, ગામૂત્રથી, દૂધથી, દહીથી, માંખળુથી, ગધથી, કુશાગ્રંથી, અને પાણીથી. પ્રત્યેક સ્નાનની વેળાએ તે સ્નાનને લાગુ પડતા મંત્ર ભણવામાં આવેછે. પ્રાયશ્ચિત્તત્તા પછી ચાખાં વસ્ત્ર પહેરેઅે અને શાલિગ્રામની પૂજા કરેછે; અને બ્રાહ્મણુ હામ કરેછે તેવામાં તેને દશ દાન આપવાં પડેછે.

  • તીર્થ એટલે યાત્રાની જગ્યાએ. નદી કિનારે તીર્થ ધણાં હાયછે તેથી અહિંયાં

જે સૂચન કહ્યુ છે તે નચિા વિષેનું