પૃષ્ઠ:Rasmala II.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૨
રાસમાળા


સમજે છે કે હવે આપણું મેતિ પાસે આવ્યું છે એટલે આતુર્ સન્યાસ ગ્રહણ કરવા વિધિ કરેછે. ઇ સન્યાસીને ખેાલાવીને દીક્ષા લેછે અને ભગવાં વસ્ત્ર ધારણ કરેછે એટલે તેણે સસાર અને તેને લગતી બુધી પંચાત ઢાડી દીધી ગણાયછે. મરાવસરે દુ:ખ થાયછે તે, જીવને શરીર છેડીને જવું ગમતું નથી તેમ છતાં યમના જુલમગાર દૂત તેને બલાત્કારે લઇ જાયકે તેથી થાયછે એવું તેએ માનેછે, કેમકે મૂળથી તેમને ગળે એવીજ વાત ઉતારવામાં આવેલી હાયછે. ખેદ અને ભયના મારયા તે રામના નામના પાકાર કરીને પોતાની દુપટ નેવૃત્તિનું સમાધાન કરેછે. ચૈોવારમાં તે મરવા નેલા માણસના ધડપછાડા બંધ પડી જાયછે અમરઆત્મા પોતાના ૫- ચમહાભૂતના ખેાળિયામાંથી વિદાય થાયછે. તે કયાં જતે દશે તે હવે ફ્રીકા, કડક અને ઉઘાડા સ્થાનમાં પ્રવેશ કરશે ?’’ આ રસિક વિષયને અહિથી રહેવા દઇને હ્રવણાં તે! મડદાતુ સોંધ- ણુ ચલાવિયે છિયે અને રોક કરનારા લેકે શરીર જે ધૂળમાંથી થયેલું છે તેને તેમાં પાછું મેળવી નાંખેછે તે ઉપર લા આપિયે ધ્યેિ. જ્યારે જીવ જતા રેહેછે ત્યારે ભરણુ પામેલા માણુસના ઘર આગળ તેનાં સગાં વાહાલાં અને આડેશી પાડેાશી ભેગાં થાયછે; અને કરૂણા ૨-

  • આ મદ સન્યાસિયા આપણને ગાડીના કેટલાક ક્રિશ્ર્ચિયન સાધુએ વિષે

નું તેમાં મુખ્યત્વે કરીને મહાન કાન્સ્ટનટેનનું સ્મરણ કરાવે છે, સાધુને ધોળા વેશ અને પવિત્રતાના નવ સંસ્કાર કરી લેવાની જે આવશ્યકતા તે પ્રમાણે કરવાને કાન્ટ નટેનને એટલું બધું અપ્રિય લાગતું હતું કે, ગિબ્ઝન કેહેછે તે પ્રમાણે મરણના આ- કરા હાથથી તેના શરીર ઉપરના રાજપોશાક દુર થવાની છેક પાસે વેળા આવી ત્યારે તેને તે પ્રમાણે કરવાને સમજાવવાને મની આવ્યું. આંગલા સેકરાનને ઇતિહાસકત્તા કહે છે કે, હેનરી રાજા અને તેના ભત્રિા “કલાન્ટસના અર્લને લડાઈ ચાલતી હતી એટલા માટે તે આખુ આ વર્ષે ( સન્ ૧૧૨૮) નામેડીમાં હતા; પણ તે અર્લ લડાઈમાં એક ચાકરના હાયથી ઘવાયા અને “એવા ને એવે સેટ ટૅનના મઢમાં ગયા ત્યાંતેને સાધુ કર્યો ત્યાર પછી તે પાંચ દિવસ છવીને મરણ પામ્યા, અને તેને ત્યાંજ ભૂમિદાહ દીધે-પરમેશ્યર એના મા- માની શાન્તિ કરશે.”