પૃષ્ઠ:Rasmala II.pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૧
ઉત્તર ક્રિયા.


ણે મરનારને વારસ કરે તેા મરનારની અવગતિ થતી નથી મરી ગયા પછી જીવ સ્વર્ગમાં કે નરકમાં જાયછે તે વિષેનું વર્ણન કરવાની અગાઉ જગતુમાં ભૂત ભમતાં છે તે વિષે આઠેકાણે લ- ખિયે છિયે. ૪૪૧ ભૂત તથા પ્રેત ઘણું કરીને સ્મશાનમાં રહેછે, તથા યજ્ઞમાં કામ આવે નહિ એવાં આમલી ૬ બાવળનાં ઝાડમાં રેહેછે, ઉજ્જડ જગ્યામાં રહેછે, તથા જે ઠેકાણે તે મરણ પામ્યું હોય ત્યાં રેઢુછે, તેમજ ચકલામાં પણ રહેછે એટલા માટે લેટા ત્યાં ઉતાર મૂકેછે. 4 રાજમહાલના ડુંગરના ડેમાનેને (અથવા શકુના ધર્માધ્યક્ષને ) નિયમ ઉલટી રીતે લાગુ પડેછે. એને ડાટવામાં આવે તે એ પ્રમાણે થાયછે. જ્યારે ડૅમાને મરી જાયછે ત્યારે જે ખાટલા ઉપર તે મરી ગયા હોય “તે સુધાંત જંગલમાં લઈ જઈને એક ઝાડની છાયા નીચે મૂકે અને ડાળ પાંદડાંથી ઢાંકી લે છે. ભૂમિદાહ દેવાની હરક્ત લેવામાં આવેછે તેનું કારણ એમ છે કે તેમ કરવાથી તે ભૂત થાયછે એ વેહેમ છે, તે ડાટવામાં આ- વે તા તે પાછા આવીને ગામના લોકોને નાશ કરે. અને તે તેનું શખ ઝાડ નીચે મૂકવામાં આવે તે તેને પેાતાની પિશાચી સત્તા કાઈ બીજે ઠેકાણે કામ ‘લગાડવાની અગત્ય પડે.” Vide Asiatic Researches IV, P. 70

  • પ્રાચીન ગ્રીક લેાકાના અભિપ્રાય પ્રમાણે, જેએને ડાઢવામાં આવેલા

નહિ એટલાજ માત્ર નહિં, પણ જેઓનું અકાલ મણુ થયેતું હોય તેને ભૂત રૂપે ભટકવું પડેછે, બિશપ પિચરસન હેછે કે, “જેઓનાં શરીર ડાઢવામાં આવ્યાં ન હોય તેએના આ માનેપ્રેત લેાકમાં પ્રવેશ કરવા દેવામાં આવત નહિ એવી ધારણા હતી, અને જેનું અકાળ મૃત્યુ થાય અથવા દુર્મરણ થાય તેના આત્માને પણ તેમના સ્વાભાવિક મણને સમય આવતા લગી તે જરૂ ગ્યાની માહાર રાખવામાં આવતા. × આરેબિયન જીન પણ ચકલાંએ આંટા મારવાં કરેછે; સ્કાટિશ અધેશ- ભૂમિની પિશાચિયા ત્રણ જમીદારની જમીનના સયાગવાળી જગ્યાએ ટાયેલા મા- સની પાંસળિયાનાં કામમાં રાખેછે. વળી ભૂંવે. ( Midsummer Nights. Dream, Aet | SC, g: )— “જેને ચકલામાં અથવા જળમાં દાહ થયેલે તેટલા બધા નરકમાં જ વાને શાપિત થયેલા પિશાચ છે.”