પૃષ્ઠ:Rasmala II.pdf/૪૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૮
રાસમાળા


પછી પે'લી જતિયે ગામના સો એક દેખતાં ગામને ઉગમણે દરવાજે “કાહાડયું તે લીંબુ ટકતાં ફેંકતાં આડું અવળુ ચાલે તે જતિ સેટી અ કાર્ડ એટલે પાંચરે રસ્તે ચાલે. આ વેળાએ ડાકલાં વગાડનારા ભેગા લોધા હતા તથા ત્રિાયા, ઢાલ આગળ વાગતાં હતાં, કેટલાક માણસેના “હાથમાં ઉધાડી તરવારા અપાવી હતી. ઠાકારને પશુ સગાથે લીધા હતા. "ભૂત આગળ ચાલતું ગયું તેમ પમાડે રાઈના દાણુા, સરસંવ તથા મીઠું ધરાવતા હતા. એ રીતે લીંબુ ગામને સીમાડે લઇ જઇને સાત હાથ ખા ઉંડ ખાદાવીને તેમાં ઉતાર્યું. પછી તે ખાડામાં રાઈ, સરસવ તથા માઠું ‘પૂરાવ્યું અને તે ઉપર પળ તથા પથરા ગોઠવીને તેની સાંધામાં સીમુ ગાળીને ડાન્યું અને ખાડાની ચારે બાજુએ સવા સવા ગજ લાંબા લખીલા મંત્રીને ઢાયા; જ્યારે લીંબુ સૌભાડૅ પેહોંચ્યુ ત્યારે કેટલાક લોક કહેવા લાગ્યા કે આપણા ગામના સીમાડાની આહેર એ ભૂતને ડાર્ટ તે ઠીક; પણ એ વાત સાંભળીને બીજા ગામના લેકા ધણાક માં જોવા “સાર આવ્યા હતા તેમણે કહ્યું કે તમારા ગામના સીમાડે છેાડીને અ- મારી હદમાં એ ભૂતને ડાટા તે અમારે ને તમારે હેટા ટટા થશે. પછી તે જતિએ ભ્રમવાળા લાકા કહ્યું ચિંતા રાખશે નહિં. એ ભૂતને હાથ સાત ઊંડુ પૃથ્વીમાં ડાટીશું, અને તેમાં મીઠું નાંખીશું તેથી એનું શરીર ખવાઇને ચેડા દિવસમાં મરી જશે અને ઉપર સીસુ રેડીશું એટલે ભૂતનાથી ઉપર નીસરી રાકારો નહિ. પછી તે ઠાકારની હદમાં પાટીને ગામમાં આવ્યા અને કોઈના એવામાં ક્રીને ભૂત માન્યું નિ “અતિત ઠાકારે કહ્યું શિરપાવ આપ્યા અને લેકાએ નિશ્ચય કર્યો કે આવા ભૂત કાઢાડનારા સમર્થ હિંદુસ્થાનમાં થોડાજ હરો” પશુ તેનું કારણુ નિખ ધકતા- કહેછે કે, કાન, સમાયું નહિ. એ નિમંધાના લખવા પ્રમાણે લીંબુમાં પારીક ચાલવાથી ઉપાયની અસર થઇ. ટાઢ રાજસ્થાનના બીજા ભાગને પુષ્ટ ૬૮૮ મે કાગળિયુ મટાડી દેવા ના ઉપાય કરવામાં આવેછે તેનું વર્ણન ઉપર પ્રમાણેજ આપ્યું છે. તેમજ એમ. હકની મુસાફરીના પુસ્તકમાં તાતાર લામા ઘણી ખરી ઉપરની રીત પ્રમાણે તે દેશનું ભૂત (Tchutgour) કેમ કહાડી મૂકે છે તે વિષે વર્ણવેછે.