પૃષ્ઠ:Rasmala II.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
આનંદરાવ ગાયકવાડ.

આનંદરાવ ગાયકવાડ, Cછ લાકાજ હતા, તાપણુ ખરૂં નેતાં તેમનાથી ડરી જવા જેવા તેઓને મ ભુતા નહિ. અગર જો તેઓ શૂરવીર હતા તેપણુ તેમની તેરીને લીધે હાથ નીચે રહેવાતે લાયક નહતા; અગર જે તે જૂદા જૂદા સરદા- રાના હાથ નીચે રહ્યા હતા તે પણ તેમના તેજ સબંધને લીધે કાઈ પશુ સાધારણુ રીતથી તેનાથી મળી જઇને એક . ચવાતું નહતુ. તે આની ખરેખરી સખ્યા સાત હજાર કરતાં ઓછી હતી; તેમાં એક હુન્નર કરતાં વધારે એક જગ્યાએ એકદા નહતા. તેમનામાંના ચેાયા ભાગ માત્ર આરબસ્તાનને હતે. ખીજા બાકી રહેલા આરબી લેાહીના હતા પણ તેમને જન્મ ગુજરાતમાં થયા હતા. તેની પાસે હથિ- યાર જોવા જઇયે તે મુખ્યત્વે કરીને અંધુક હતી, તેની જાત કાંઈ સારી નહુતી, અને તેનું લડાઈ વિષેનું જ્ઞાન ધિક્કારવા લાયક હતું; તેમના તાબામાં જે કિલ્લા હતા તેમાં વડાદરાના કિલ્લે હતા તે સારામાં સારી ગણવામાં આવતા હતા, અને ખરૂં ોતાં તે એક નિયમ- સર હુમલાતા અટકાવ કરી શકે એવી સ્થિતિમાં હતા નહિ. બ્રિટિશ લશ્કરની બે ટુકડિયા જે વડોદરે રાખવામાં આવી હતી, તે મેજર વાક- રના વિચાર પ્રમાણે આરખેાની સાથે બરાબરી કરી શકવાને બસ હતી, અને તે એવી આશા રાખતેા હતા કે તેએાની સત્તા એથી નરમ પાડ- વામાં આવે તે તેમને મા તેમનીજ નજરમાં આ ચાહાવા લાયક આવી જશે, અને તેએાની સંખ્યા ઓછી થતી જશે. આરખેની એ કરિયા હતી, અને તેમને માથે મંગળ પારેખ અને સામળ મેહુચર એ એ સરાફેા હતા, તેમાં છેલ્લા સરાક્ને સ્વભાવ ખદે, લેાભી, અને દગા- ટકા કરે એવા હતા. બ્રિટિશના ભણી તેને સારા ભાવ ન હતેા, અને તેની સત્તા નીચે જે આરમેની ટુકડી હતી તેમાં માણુસ વધારે હતાં. રાવજીના સાંભળવામાં એમ આવ્યું કે મલ્હારરાવના ઉપર કાજ લઈ જઇને તેને શિક્ષા કરવાને બદલે બ્રિટિશ સરકાર પરમેળે પતાવી દેવાને ધારેછે ત્યારે તે ઘણાજ નારાજ થયા. તે તકરાર કરવા લાગ્યા કે કડી લીધા વિના કઈ થવાનું નથી. તેના ઉત્તરમાં તેને મેજર વાકરે સ મજાવીને કહ્યું કે તમારા વિચાર પ્રમાણે કરવાથી દેશમાં નિરતર ગડબ- ડીટ થઇ રેહેશે, કેમકે અગર જે કડી લેવાનું ફામ સેહેલું છે, તાપણ ક્રૂન