પૃષ્ઠ:Rasmala II.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
રાસમાળા

રાસમાળા. સેજર વાકરને ગાયકવાડનું રાજ્ય એટલું બધું નબળુ અને અન્ય- વસ્થિત જણાયું કે બાહારના તેને આશ્રય મળ્યેા હાત નહિતા તે તૂટી ગયું હત. બદાખસ્તની અવ્યવસ્થા અને તેથી ઉત્પન્ન થતાં દુઃખ લેાકાના ઉપર એટલાં બધાં વિટલાઈ વળ્યાં હતાં કે તે ભાગ્યેજ વિચારમાં આવી શકે—કઈ નહિ પણ જ્યાં ત્યાં અવ્યવસ્યાજ ચાલી રહી હતી; સર્વ ભા તાના માણુસેના પગાર ચડી ગયા તે; પૈસા ધીરનારાઓને દેશ સાનમાં લખી આપ્યા હતા, તે તેમની નજરમાં આવે તેમ તેમાંથી વસૂલ કરી લેતા હતા; એક પગારદાર નાયક પશુ રાજાના કરતાં વધારે સત્તા ધારણુ કરીને દેશમાં ફરતા હતા; અને લશ્કરી સરદારાએ તેા. આખું રાજ્ય પાન તાના સ્વાધીનમાં કરી લીધું હતું, અને મહારાજાને ખરેખરી સ્વાધીન કરી લીધા હતા, તેમજ તેઓ પણ રાજકારભારમાં કુશળ નહતા તેથી સરા• ફ્રાના હાથમાં ખરેખરા હતા. આખા વર્ષમાં ગાયકવાડને જે ખર્ચ થતા તે ઉપજના કરતાં ચાર પાંચ લાખ રૂપિયા વધારે ચતે. રાવજી આપા- જી પ્રધાન તેની તીક્ષ્ણ બુદ્ધિ અને ડાઢાપણથી રાજ્યના વહીવટ ચલાવ વાને માટે યાગ્ય પુરૂષ હતા, પણ ચાલીશ વર્ષની મુદતમાં ભરાઠા રાજ્ય- ની કેટલીક બધી શાખા ઉખડી ગઈ તે જોવાથી અને ફેરફારમાં સા મેલા રહેવાથી રાજ્યના ફેરફાર સાથે માહિતગાર થઈ રહ્યા હતા. આ પ્રમાણે થવાથી તે વહેંમી થઇ ગયા હતા તેથી તેની સાવધાની મટી જઇને તેનામાં કાઈ કાઈ વેળાએ બીકણપણાના પ્રવેશ થયે હતા, તેને પોતાની રીત પ્રમાણે કરવાને છૂટ નહતી, અને આરબ કામદારાએ ઝુંટા- વી લીધેલી સત્તા તેમની પાસેથી પાછી છીનવી લેવાને તેનામાં ધૈર્યન હતુ. કોઈ કાઈ વાર અંગ્રેજ સરકારના વિચાર ઉપર વિશ્વાસ આવતા નહિ એવું જોવામાં આવ્યું છે અને આંખની સાથે જ્યાં ચાકશી રાખવાની હાય ત્યાં વાતચીત કરવામાં સાલસાઈ અને નિષ્કપટપણું દર્બાવ્યું છે. એ દિવાન વિષે એમ કેહેવાયછે કે, તે વારે વારે પોતાના અભિપ્રાય જણાવી તે અને તેના એવા સ્વભાવને લીધે રાજ્યના અને તેના પેાતાના કા મે મારમાં જતાં હતાં. મેજર વાકરના અભિપ્રાયમાં એમ હતું કે ગુજરાતમાં બ્રિટિશ સ- રકારની સંપૂર્ણ સત્તા સ્થાપવામાં ખરેખરૂ વિધ પાડનાર માત્ર ભારબ્