પૃષ્ઠ:Rasmala II.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
આનંદરાવ ગાયકવાડ.

આત દરાવ ગાયકવાડે, નાવ બન્યા પછી બહુ પછવાડે કરયા હતા, તે વેળાએ તેણે કશી શત્રુતા પ્રસિદ્ધ કરી ન હતી, તેમજ કંઇ ફરિયાદ પણ કરી ન હતી. જો મલ્હા- રરાવ હઠ પકડીને રહેશે તે તેને તેડી પાડવાનું કામ લેકને પસંદ પડતું થશે, અને તે કામ પાંશરે પાંશરૂ સરાડે ચડશે તો પછી સહાયકારી લશ્કર કબૂલ રાખવામાં આવશે. આ મતલબને માટે મદદ આપવાને બ્રિટિશ સ- રકારને ખુલ્લી રીતે અગત્યનું છે, અને ઠંડીની ચડાઈને જય થયા પછી તે પેહેલાંની ટુકડી અથવા તેના જેવી ફાજની પલટણ વડેદરે મેલીને નિ રતર રાખવાને ઠીક થઈ પડશે. se મેજર વાકર પેાતાને સોંપેલું કામ સપૂર્ણ રીતે પાર પાડીને તારી- ખ. ૮ મી ફેબ્રુઆરીને ત્રીજે પરે વડેદરેથી વિદાય થયાં. ગાયકવાડની ફેજ આપીને આભાજીને તેની સાથે માયા, અને મલ્હારરાવ સલાહ કરવાની અરજ કરે તેા અહારાજાના રાજ્યને જેવી રીતે ફાયદા થાય તેવી રૌતે કરવાની તેને પૂરેપૂરી સત્તા આપવામાં આવી.