પૃષ્ઠ:Rasmala II.pdf/૪૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૨
રાસમાળા.


ભેટવાળા (જો કે તેને તે હજી પણુ શેતાન કરીને લખેછે) ગુજરાત- ના ભૂત સાથે ઘણું કરીને બરાબર મળતા આવેછે. પેહેલા ભેદવાળામાં કાળા અને મુખ્યત્વે કરીને ભદ્રકાળ જે આમન” અથવા માતાને નામે પ્રસિદ્ધ છે. તેઓની મત્તિઓને ગણેછે. તેએની પૂજાના વિધિ નાંખી વિશેષતાએ કરીને જણાઈ આવેછે અને સેાવશા તે। ગુજરાતની ખાડિ યાર, અહુચરાજી ઈત્યાદિ સ્થાનિક માતાના પૂજાવિધિ સાથે મળતા આવેછે; ધણાં ભૂત અથવા પદેવતાઓનું મૂળ માત્ર શાર્ અથવા “તામિલમાં છે અને બ્રાહ્મણના ધર્મ સાથે તેના કોઇ પણ પ્રકારમાં અ થવા બેદમાં કશે સંબંધ ધરાવતું નથી,” એ ભૂતનું તે નીચે પ્રમાણે વર્ણન આપેછેઃ— “ભૂતના ઘણા ભાગ મૂળમાં મનુષ્ય પ્રાણી હતા એવી ધારણા ક રવામાં આવી છે; અને જે માણસનું એકાએક ભરણ અથવા કમાત થયેલું તેમાં મુખ્યત્વે કરીને જેઓ પાતાના જીવતરમાં ભયંકર થઈ પડે. ‘ા એવા ભૂત થાયછે એવી ઘણીવાર ધારણા કરવામાં આવેછે. (ચાંદ- ણીના સૂરજમલ વિષે બીજા ભાગને પૃષ્ટ ૧૬૭ મે જૂએ ) ભુત ૫- ‘રિણામે, પુરૂષ કે સ્ત્રી, નીચ જાતિનાં ઊઁચ જાતિનાં, હિંદુ કે કાઇ બીજા લાકમાંનાં હાયછે. આવા પ્રકારના ફેરફાર કરીને તેમના વર્તનક્રમ- ની રીતિમાં જો કદાપિત ફેરકાર થાયછે તે તે જ થાયછે. બધાં સ “ત્તાવાનુ, દેશી અને નડતર કરનારાં હોયછે; અને બધાય પ્રાણીના બલિ- ધનૂની અને ગાંડાઇ ભરેલા નાચની ઈચ્છા કરનારાં હેાયછે. જે ફેર જણાઈ આવે; તે માત્ર તેના દેવાલયની બાંધણીમાં, અથવા તેની મૂર્તિમાં, તેમના. પૂજારિયેા એલખાઇ આવવા જેવું પેહેરે તેમાં, તે- k આના પૂળના વિધિમાં થાડા ફેરફાર ભરેલે પ્રકાર હાયછે તેમાં, અને કાઇને બલિદાનમાં બકરા નૈઋયે છિયે, કાને ભુંડ, અને કષ્ટને કૂકડા અથવા પરિયાર ભૂતને તે સાથે માદક દારૂ જોયે યે, તે ઉપરથી “જણાઈ આવેછે; બ્રાં ખરાં ભૂત ઝાડ ઉપર રહેછે એવી ધારણા કર- ‘વામાં આવી છે. કેટલાંક અહિ તહિ ભટકતાં ક્હે; અને નિર્જન સ્થળમાં “આવ જા કરેછે, કેટલાંક ધટાવાળ એકાંત જગ્યામાં સતાઇ પેસેછે, ફાઈ કાઈ વાર તે તેમને માટે જંગલી દેવાલયે ખાંધેલાં હાયછે તેમાં