પૃષ્ઠ:Rasmala II.pdf/૫૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૨
રાસમાળા.


રપુર થઇને વિચિત્ર નગર આવા પેઢુાંચેછે. તેમાં રસ્તામાં રેવન જોઇને દન કરેછે પયરાને વર્ષાદ તેના ઉપર વર્ષેછે, અદૃશ્ય હાથયી તેના ઉપર માર પડેછે. ત્યાં વિચિત્ર નામને રાજા રાજ્ય કરેછે તે યમના ભાઇ થાયછે. જ્યારથી પ્રેત નિચિત્ર નગર છેડેછે, ત્યારથી તેના પ્રવાસના અતિ દુ:ખદ નામના પ્રારભ થાયછે, હવે તે વૈતરણી નદીતે માર્ગે ચડેછે, વળી અસિપત્ર વન એટલે જે વનના ઝાડનાં પાંદુડાં તરવારના જેવીધારનાં અને લાંબાં હૈયછે, તેને ત્રાસ સહન કરવા પડેછે. શ્રીકૃષ્ણ કેડેછે કે “વૈતરણી નદી મહાભય'કર છે. પ્રેત એને ક નારે આવેછે કે તે જોઇને ત્રાશી જાયછે; એની પાહેળાઇ એક સે ચે હે માતા ! હે પિતા! હે ભાઇ ! હે પુત્ર! અરે મારી ચૈિ! ! તમે મને શીખામણ દીધી નહિ તેથી મારી આવી અવસ્થા થઈ. આવું સાંભળીને યમદૂત તેને કહેછે કેઃ—જે મૂર્ખ ? તે તારાં કર્મથી મેળવેલું ચિર કાળ સુધી આ માર્ગમાં ભેગન. તારા માતા પિતા, સ્ત્રી પુત્ર અને મિત્ર અહિં ક્યાં છે? પછી એક આ સ્થાને રહીને તે વિલાપ કરતા ચાલેછે. ૬ વિચિત્ર નગર અથવા ચિત્રભવનમાં જે માસે આવે છે. ત્યાં વિચિ ત્ર શા છે તે યમના અનુજ (ન્હાના ભાઈ) થાયછે. આ સ્થાને છ માસીને પિંડ તથા જયઘટ મળે તે ખાઇ પીને આગળ ચાલેછે, અને તે પ્રાસ (ભાલા) ની અણીથી પીડાયલા વિલાપ કરેછે કેઃ— માતાજ્જાતાપિતાપુત્ર જોડાંવમેવતતનવા યોમામુતે પાછું પતાં તુલસામે, હું જે દુ:ખ દરિયામાં પડેલા પાપી છું તેનેા ઉદ્ધાર કરવા, મા, ભાઈ, પિતા, પુત્ર કોઇ છે કે નથી ! આ પ્રમાણે વિલાપ કરતે, તર્ણી નદી આગળ આવી પેહોંચેછે, ત્યાં કેતં (ખાવા) આવીને કેડેૐ, વિતરણ એટલે ગાયનું દાન તે કહ્યુ હોય તે તે પુણ્યથી તરી શકાય એવી આ વતરણ નદી પાર ઉતરવા આ વાહણુ આવ્યું છે. આવું યત સાંભળીને પ્રેત ? જૈ ! એમ કેહેને દાન દીધું નથી તેથી રડેછે, અને નદીમાં ડચકાં છે. માછલાને ખધિ (કાંટાએ લાટ વળગાડેલા હોયછે તેથી, મચ્છીમાર ખેચઅે તેમ પ્રેતને અધર રહેલા યહૂત મ્હેામાં કાંટા નાંખીને ખેંચે એટલે વિલાપ કરતા ખેંચાતા પાર ાય છે.