પૃષ્ઠ:Rasmala II.pdf/૫૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૧
યમપુરી.


મળેઢે, ત્યાર પછી ત્યાંથી નગેન્દ્ર ભવન, ગધવ, રૉલાગમ ક્રૅાંચ, પટ્ટુ ૧ ૧ નગેન્દ્ર ભવનનાં (જેમાં વિશાળ ઝાડનાં ઝુંડ છે.) રસ્તામાં રાન્દ્રયન (અ- સિંપત્ર આદિ) આવેછે. આ સ્થાને નિર્દયા એને ખેંચે તેથી દુઃખ પામેછે. બે મહિને અહિં પહોંચે. અને એ માસને માસિયા (ઢું માસિક) તેના વાર- સ કરેછે તે વેળાએ પિડ આદિ આપેલું હોય તે અહિં તેને મળેછે અને તેનું તે ભક્ષણ કરેછે. પછી ત્યાંથી આગળ ચર્ફિકર ગર્વ નગર ભણી લઈ જાયછે. ૨ આ નગર વેગળેથી દૃસ્યમાનુ છે પદ્મ સમીપ આવતાં તે અદૃશ્ય ધઇ જાયછે માટે એનું નામ ગધવ નગર રાખ્યું છે. આ દેકાણે તે ત્રીજે માસે આવી પહોંચે, અને ત્રૈમાસિફ પિડ આપવામાં આવે તે ખાય. ૩ ચેાથે મહિને પ્રેત ચલાગમ નગરમાં આવેછે (શેરામ-પથ્થરનું ત્યાં આવવું એટલે વર્ષનું થાયછે. માટે એવું નામ પાડયુ છે) આ સ્થાને નિરતર ૫- શ્વરને વદ થાયછે. ચતુર્થ માસિક શ્રાદ્ધ વેળાએ આપેલા પડ આદિ પ્રેતને આ સ્થાને બાવાને મળેછે. હું તે બેલેછે કે, ન જ્ઞાનમાં નજ ચામાં ન વામમાર્ગો નવ મત્તિમાનક ન સાધુસંધ્યાત વિવિ શ્રુતમાં રાશ' દૈનિસ્તર ચર્થયાતમ્ [ººº] જ્ઞાનમાર્ગ, ચેગમાર્ગ, કર્મમાર્ગ, અને ભક્તિમાર્ગનું હે રારી, તે સેવન કર્યુ નહિ; તેમજ, ને સાધુના સમુદાય પાસેથી પણ કાંઇ ( ધર્મમાર્ગ) સાંભળ્યે નહિ, તો તુ નાણું કર્યુ ભેગવર ૪-૫ ઢાંચપુરમાં પાંચમે માસે આવેછે એમ સારોદ્વારમાં લખ્યું છે અને સાડાપાંચ માસે ક્રૂરપુરમાં આવેછે એમ જણાવ્યું છે પણ ગરૂડપુરાણમાં પાંચ- મે મારે ક્રૂરપુરમાં આવે અને સાડાપાંચ માસે કાપુરમાં આવેછે એમ લખ્યું છે. આ સ્થાને પાંચ માસનું શ્રાદ્ધ તથા ઉન માસી કરવામાં આવેછે તે વેળાએ આપેલા ધડ જેલ ખાવા પીવાને મળેછે. આ સ્થાને પીટાથી કપા ચલેા પ્રેત આ પ્રમાણે વિલાપ કરેછેઃ- દા માતાપિતપ્રતિ; મુતાદાદામશ્રિય [ººº] થર્નામોટિછોડરમ્યાપ્રાપ્તક "