પૃષ્ઠ:Rasmala II.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
રાસમાળા

રાસમાળા. તેની ફેજિ શેહેરના દરવાજા આગળ દોડી ગઇ તેને અંદર પેઢવા ન દીધી અને વેરાઈ જવાના હુકમ આપવામાં આવ્યા. ફંડીની સામી આ જીએ તેઓ ફરીને પાછા કેટલીકવાર સુધી એકડા થયા પશુ ફરીને પાછા તરતજ બહુ ગડબડાટમાં આવી પડયા. મલ્હારરાવને ડર પેશી ગયા એટલે તેણે કયાપટન વિલિયમ્સને છેાડી સૂકયા અને તે આફિસર સુદ- રજીને લઇને સાંજની વેળાએ બ્રિટિશ છાવણીમાં આવી પાહેાંચ્યું. ૪૮ મામાજિયે આ જયના સમાચાર પાતાના ભાઇને લખી મેકલ્યા તેમાં, તે બ્રિટિશ ફાજનુ શૂરપણું જોઇને બહુ રાજી થયા અને તેથી રીને હવે તેને તથા તેના ભાઈને અને મિત્રોને લાભ થવાના અવસર આવ્યા તે લખી જણાવ્યું. તેણે લખ્યું કે, “અંગ્રેજો જે રીતે લડથા “તે રીત જોઈને, બાબાસાહેબ ! હું બહુ આશ્ચર્ય પામ્યા. એમના જેવું જગતમાં ખીજું કાઈ લડી શકે એવું હાય એમ મને લાગતું નથી. છ ઘડીમાં તેમણે તેમના કાચ્યા પ્રમાણે કહ્યું, અને શ્રીમતના સારા ભાગ્યને લીધે હવે ફંડી બે દિવસમાં હાથ આવશે. કડેલથી ચુડી અષા કાસ થાય છે. અંગ્રેજી ટુકડી ખાઈની લગભગ છે. અંગ્રેજને અહિં આણવાથી જે પરિણામ થશે તેથી તમે બહુ ડાહાપણ ચલા- “વેલું ગણાશે. અને તેમના શરપણાએ કરીને તેમની પ્રતિષ્ઠા અને “ભીતી તમારા શત્રુઓને વિશેષ લાગશે એટલુંજ નહિ પણુ આખા હું નીચે પ્રમાણે. ધાયળ થયા તથા મરાયાની વિગત, યુરોપિયન.......મરાયા, ૨૩ ....ધાયલ થયા, ૮=૧૦૪ ૨ $ = ૫૮ તેમાં અધિકારિયા મરાયાની વિગત. રાનની લેફ્ટેનન્ટ 23 H ફ્રાન્સિસ ધ્રુવી ડેવિડ મૈસ ૮૪ મી પાચ્છુના ૮૫ મી 32 અધિકારિયા ધાયલ થયાની વિગત, લેફટનન્ટ હેનરી પાલચર પેઢુલી. (અથવા ચાઇના સિપાઈયાની) ટુકડીનો હેનરી મ પેઢુલી ટુકડી છઠ્ઠી પાટણ. ' }}