પૃષ્ઠ:Rasmala II.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
કાઠિયાવાડની મુલ્કગીરી.

કાઠિયાવાડની મુગીરી. પ તેણે કડીના જાગીરદારને તથા તેના દીકરાને કેદ પકડીને ત્યાંનું થય ભ- રેલું બંડ એસારી દીધું; અને દેશમાં જેટલી ખંડણી લેણી હતી તેટલી વસુલ કરી લીધી તથા આગળ કેટલાંક સેકડાંથી જોવામાં આવેલે નહિ એવા દામ અને સત્તા આખા દેશમાં ખેસારી દીધાં, માખાજી આ પ્ર માણે પોતાની મુશ્કગીરીમાં જય પામ્યા, તેટલી આશા રાખવામાં આવી ન હતી, તથા તેટલું જોર મારવા જેટલી ખરી શક્તિ ગાયકવાડનામાં ન હતી, પણ કાઠિયાવાડના તાલુકદારા બાબાજીના ઠરાવને શરણ થયા તેનું દેખીતું કારણુ એ હતું કે, એ તથા એના રાજાને બ્રિટિશ સરકારની એથ હતી, તે તે સારી પેઠે જાણુતા હતા; તેના પેાતાનાજ શબ્દામાં આપણે એલિયે તા ફિરંગીની ફાજ અધે પખરાઇ જશે એમ તે ડર રાખતા હતા. આ પ્રમાણે હકિકત છતાં, બ્રિટિશની નિર્દોષ રાજ નીતિ, અને દયાભાવના હેતુથી તથા તેમની સારી નામનાની ખાતર બ્રિટિશ- ની જે સત્તા વગર દેખા દેવે હવણાં બલવાન્ થઈ પડેલો જોવામાં આવી તે સત્તા ઉઘાડી રીતે દેખાઇ આવે તથા તે પૂર્ણ રીતે એશી જાય એવું જણાવવાની અગત્ય જાઇ, બ્રિટિશ સરકારના ગાયકવાડ સાથે પ્રથમ સબંધ થયા તેવામાં જણાઈ આવ્યું હતું કે, વડેાદરા સરકારની ઉપજના મ્હારા ભાગ કાર્ડિ- ચાવાડની ખંડણીના ઉપજતા હતા, તેથી પ્રતિવર્ષે નિયમસર તે ઉધરાવી લેવાની ઘણી અગત્ય પડતી, અને હવાં તો ધણી બાકી ચડી ગઈં હતી તેથી તે ધરાવો લીધા વિના ચાલે નહિ, એમ થઇ પડ્યું હતું. ગાયકવાડના પ્રધાન સારી પેઠે સમજતા હતા કે બ્રિટિશ સરકારની અ- દદ વિના આપણાથી એ ખાકી વસુલ કરી શકાય એમ નથી, અને એંજ તેમની અશક્તિને લીધે તેઓએ સહાયકારી લશ્કરની ત્રણ પાયલની પ લટા રાખી હતી તથા અગત્ય પડે તે એક પલટણને કાઠિયાવાડ મે- કલવાના ઠરાવ પણ ઘણું કરીને એજ કારણુ ઉપરથી કરી રાખ્યા હતા. આ પ્રમાણે ગાયકવાડની મતલખ ભર પે!ઢોંચાડી આપવાને બ્રિટિશ સ કાર મેધમ રીતે ધાયલી પેાતાને સમજવા લાગી, અને ગાયકવાડની ઇચ્છેલી રીતિ પ્રમાણે અમલ કરવામાં આવે તે પોતાની હમેશાંની રીત- ભાત અને રાજનીતિથી ઉલટી રીતે વર્તવું પડે તેથી સન ૧૮૦૨ ના