પૃષ્ઠ:Rasmala II.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
રાસમાળા

રાસમાળા. ફ્રારે પાછેં લઈને તેના ધણીને વાધીન કરયેા. આ બનાવ ઉપર ભામિયાઓના વિચાર બિલકુલ બદલાઈ ગયા; અને નબળા તાલુકદાર હતા તે સ્વમવત્ આરા ગાંધવા લાગ્યા, અને હવે બ્રિટિશ સરકારના વા જખીપણાર્થો, તેને નુકસાન થયેલાં તેને ન્યાય મળશે એમ ધારી લાગ્યા. અગર જો જેએનું રક્ષણ કરવાને બની આયુ તેઓનું કરવાને માટે દરેક પ્રસંગ આતુરતાથી સાધી લીધો, અને અગર જો, ધણા આવા વિટયાઓને ઠેકાણે લાવવાને અને ઘણા જીલભ થતા અટકાવવાને બ્રિટિ શા એલચી ખરેખરી તે ફોડ પામ્યા, તાપણ નિર્ણય થાય નહિં એવી અને મટાડી શકાય નહિ એવી ભેસિયાની વિપ ત્તિની તકરારા વિષેની પંચાતમાં પડવાને બદલે એક સરખા ધાર- હુથી હવે પછી તેઓને નિર્ભય કરવાના પ્રયત્ન ઉપર લક્ષ આપવાની તેને અગત્ય જણાઈ. આટલા દિવસથી ખંડણીના દર નક્કી કરેલો ન હતેા તથા તેમાં ફેરફાર થતા તે તેને એક વાજબી ધારણ ઉપર આણીતે નક્કી કરવાનું તેને મુખ્યત્વે કરીને કણ પડવા માંડ્યું. વડાદરા સરકારની નાણા સબંધી સ્થિતિ બ્રિફિશ સરકારના જાણવામાં ખરેખરી હતી તેથી વા દરા સરકારની ઉપજ કદાપિ વધારી આપે નહિ પણ છેવટ હોય તેટલી ને તેટલો કાયમ રહે એવા બંદોબસ્ત બ્રિટિશ સરકાર કરી આપે એવી દેખીતી આશા રાખવાને તેને કારણ હતું. તેમજ લેામિયા, તાલુકદારા- ની બ્રિટિશ સરકાર વિષે ખાતરી થઇ હતી તેથી તેઓ જાણતા હતા કે અમારી પાસેથી ઘણા પૈસા કઢાવવામાં આવશે નહિ તયા અમારા ગા ઉપરાંતની ખડણી લેવાના હંમેશાંના ઠરાવ થશે નહિ, ખંડણીના ચાલતા દર ખાખાજી અને બીજાએકના વારામાં વધારો મૂકયા હતા, તે મુખ્યત્વે કરીને બીજા પણું ખર્ચ” ના પેઢામાં વ. ધ્યેા હતા તે ભાગિયાઓએ નારાજ થઇને કબૂલ રાખ્યા હતા, પણુ તેમની જામનગરના તામામાં ૩૭૯૧ ચેરસ મૈલ જમીન, ૬૩૩ ગામ, ૩૧૬૦૦૦ મા- છુસની વસ્તી અને વાર્ષિક ઉપજ આસરે વીશલાખ રૂપિયાની છે. તેમાંથી ગાયકવાડ અને અંગ્રેજ સરકારને જમાખધી તથા જૂનાગઢના નવાબ સાહેખને જોરતલબીના મળી કુલ રૂ. ૧૨૦૦૯૩ આપેછે. આ રાજ્ય પેહેલા વગનું છે. જામ સાહેબ બ્રિટિરા છાવણી- માં જાય ત્યારે તેમને લશ્કરની સલામતી અને ૧૧ તાપફાડી માન આપવામાં આવેછે.