લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rudhiprayog kosh.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અક્ષત છાંટવા. ] [ આંખ ઉધડવી. આવવાથી શું છે તે ગુણીની પાસેથી જા ગી લેવા સારૂં સપડાયેલાં ભ ણુના માથા ઉ- પર અનાજના દાણુ સાત વાર ફેરવવા ને પછી પાટલો બાંધી, સુતું હોય ત્યાં માથા તળે મૂકવી. અક્ષત છાંટવા, દેવે બ્રાહ્મણને અથવા બ્રા- હ્મણે યુજમાતને આશીર્વાદ ભણી ચોખા નાખવા. અક્ષર ઉતારવા, મહેણું ટાળવું; માથેથી ભાર ઉતાર અક્ષર વાળવા, અક્ષર ઘુટીને મરોડમાં આ ગુવા; લખી આપેલા ખરડા પર વારે વારે લખ્યાં કરવું. હાથ વાળવા પણ એલાય છે. આ. આંક પાડવા, મૂલ્ય નક્કી કરવું; કિંમત ક. રાંક ડે જાણી કહે તુંને માંકડ, આંકડા હેવી-ઠરાવવી, મેલશે તો જ જીવે. ” આંકડો અધ અધર રહ્યા છે, બહુ ગર્વ છે; અંગદવિષ્ટિ. ટેક છે; કુદી રહ્યા છે. આંખ આડા કાન કરવા, જોયું કે સાંભ- આંકડા ઊંચા ને ઊંચા રાખવે, અતિ ન્યું નથી એમ કરવું–ગણી કાઢવું; પક્કાઈમાં ગર્વ ધર; પિતાના તારમાં રહેવું; ગર્વિષ્ટ વાત ઉડાવી દેવી; દીઠું ન દીઠું સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખવું; ન ગણકારવું; ઉ- ત્યારે શું પ્રતાપ, બાદશાહથી આંકડો ડાવી દેવું; બેદરકાર રહેવું. ઊંચે રાખશે? હૈયાડ કરતાં. હાથ તાડ સારી; બન્યું પ્રતાપના... એનું માં, એમ બડબડને ફડફડ કર્યા કરે; ક ડો કરવા, લેણ દેણ સંબંધી હિસાબ ગ- સુંદરતા બિચારી આંખ આડા કાન કરે, જુવો. જાણે બહેરી હોય છે. ” આંકડા નમ, ટેક-ગર્વ ઓછો થવો; નરમ સાસુવહુની લડાઈ. પડવું; ગર્વ-મચ્છર ઉતરવે; અક્કડાઈ ફક્કડાઈ આંખ આવવી, ગરમી વગેરેથી આંખ લાલ એાછી થવી. થઈ સુજી આવવી. જે તમારા આંકડા નીચે ના નમાવું આંખ ઉધડવી,જાગૃત થવું; ભાત આવવું; તો મારું નામ માનસિંધ મા જાણુરો.” સમજ આવવી; અક્કલ સૂઝવી; શુદ્ધિપુર પ્રતાપનાક, આવવું. આંકડા નરમ થ, ગર્વ ઉતર; નરમ આંખ ઉઘાડીને જોવું એટલે બુદ્ધિ પુ- પડવું; ટેક ઓછો થવો. ર:સર વિચાર કરો. સંસારમાં અનેક તરેહના વા વાવાથી મે હાથ જોડીને ઈરાનના રાજપુત્રને તેને આંકડે કંઇક નરમ થયા હતા. ” ઘણો ઉપદેશ આપ્યા પરંતુ તેની આંખે બે બહેનો ઉઘડતી નથી. તે શખ શીરોમણિ શુદ્ધિપર આંકડો મૂકવો, ગર્વ છોડી દેવા; ટેક મૂકવો, આવતા નથી.” નાદ કમી કરવું. અરેબિયન નાઈસ. Gandhi Heritage Portal