પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવિકાગ્નિમિત્ર
૮૧
 

માલિવિકાગ્નિમિત્ર ૮૧ પુત્ર, તરુણ સ્ત્રીઓ સહિત આપને માટે અમે આ અશેકવૃક્ષને સંકેત- સ્થાન બનાવ્યું છે. ,, મિત્ર, આપનાં ભાગ્ય તેા ફળ્યાં વિષકે સમયેાચિત કહ્યું . રાજાએ લજ્જાથી નીચું જોયું. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે માલિવેકા પાસે હોવા છતાં પણ હેને વિયાગ અનુભવવેા પડે એ ખેદની વાત છે. હું છું ચક્રવાક્ર અને તે મ્હારી પ્રિય સહચરી ચક્રવાકી. વચમાં આવેલી ધારિણીરૂપી રાત્રિ અમ્હારા સંયેાગ થવા દેતી નથી. ” એટલામાં એક કંચુકીએ પ્રવેશ કરી જણાવ્યું: ‘ મહારાજ, પ્રધાનજીએ નિવેદન કર્યું છે કે, વિદરાજ માધવસેને સંગીતકુશળ એ કન્યાએ ભેટ તરીકે આપની પાસે મેાકલી છે. હેમને આપની હરૃરમાં લાવવાની આજ્ઞા આપશો. રાજાની આજ્ઞાથી કંચુકી અન્ને કન્યાઓને રાજા પાસે લઇ આવ્યો. ૮ કયી કળામાં હમે નિપુણ છે ?’ રાજાએ પ્રશ્ન કર્યાં. મહારાજ, સંગીતકળામાં, કન્યાએએ વિનયથી ઉત્તર (C આપ્યા. "" દૈવી, આ બન્નેમાંથી પસંદ પડે તે કન્યા હમે સ્વીકારી લે.’’ રાજાએ ધારિણીને કહ્યું. માવિકા, આ એમાં સંગીતમાં હને સહાયક થાય એવી કયી કન્યા પસંદ પડે છે ? ” ધારિણીએ માલવિકાને કહ્યું: અન્ને કન્યાઓએ માવિકા તરફ જોયું અને એકદમ આશ્ચર્યથી અહેા રાજકુવરી, રાજકુવરી! અહીં કયાંથી ?’’ એમ એલી ઉડ્ડી. આ શબ્દો સાંભળી સને અમે લાગ્યા. રાજાએ પૂછ્યું: “ હમે કાણુ છે, અને એ કાણુ છે ? એ તે અમ્હારાં રાજકુવરી. વિદર્ભનાથને હરાવી જે માધવ- સેનને આપે હમણાં જ મૂક્ત કરાવ્યા હેમનાં ન્હાનાં વિકા.’’ કન્યાએએ જલદી જલદી કહી નાંખ્યું. ન માલ- (6 “ અા ! આ રાજકુમારી છે ! વાહ ! ચંદનને પગે ઘસી ઘસી દૂષિત કર્યું.” રાણીએ પેાતાનું આશ્રય વ્યક્ત કર્યું. ત્યારે હમારી આ સ્થિતિ કયાંથી આવી ?' રાજાએ માલવિકાને પ્રશ્ન કર્યાં. Gandhi Heritage Portal