પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

હર “ દૈવિનેમાંથી ’’ માવિકાએ ઉત્તર આપ્યા. 66 મહારાજજી, જ્યારે અમ્હારા રાજકુમાર માધવસેન વિદ- રાજાના અંદીખાનામાં પડયા, ત્યારે અમાત્ય સુમતિ અમ્હારા જેવાં દાસદાસીએને ત્યાગ કરી રાજકુંવરીને લઇ છૂપી રીતે ચાલતા થયા. એથી આગળ શું બન્યું હેની મ્હને ખબર નથી. ’’ એમાંની એક કન્યાએ કહ્યું. સંસ્કૃત સાહિત્યની કથાઓ cc એથી આગળની વાત કહેવાની આ અભાગણીના માથે છે.’’ પત્રિાજિકાએ જણાવ્યું. પરિત્રાજિકાના અવાજ ઉપરથી બન્ને છેકરીએ હેતે એળખી ગઈ અને કહેવા લાગીઃ અહેા આર્યાં કોશિકી! આ આપના યતિ- વેથી એળખાતાં યે નથી. ભગવતી ! નમસ્તે. ’’ રાજાએ આશ્ચર્યથી પૂછ્યું: “ભગવતી ! આ બધાં આપનાં સંબંધી છે કે શું ? ' પરિત્રાજિકાએ ઉત્તર આપ્યાઃ “ જી હા, મહારાજ. માધવસેનના અમાત્ય સુમતિ એ મ્હારા મ્હોટાભાઈ થાય. તે મ્હને અને માલિવેકાને સાથે લઇ આપની સાથે હેને વિવાહ કરવા, આ તરફ આવતા મુસાફરાના એક ટાળામાં સામેલ થયા. માર્ગમાં ધનુષ્ય ખથી સજ્જ થયેલા, ખૂમેા પાડતા વનચરાની એક ટુકડી અમ્હારી સામે આવી. અમ્હારા ટાળાના રક્ષકા મની સાથે ખૂબ બહાદુરીથી લડયા પણ અંતે મરાયા. મ્હારા ભાઈ પણ માલિવકાને બચાવવાને પ્રયત્ન કરતાં કરતાં યુદ્ધમાં પડયા અને આ પ્રમાણે ધણીનું લૂણ હલાલ આટલા શબ્દો ખેલતાં ખેલતાં હેની આંખમાંથી આંસુ નીકળી પડયાં. રડતાં રડતાં વ્હેણે આગળ ચલાવ્યું: ‘‘ત્યાર પછી આવેલી મૂર્છામાંથી હું જાગું એટલામાં તે રાજકુવરી અદૃશ્ય થઈ ગઈ. મૂર્છા વળ્યા પછી ભાઈના શરીરને અગ્નિદાહ કરી દુઃખમાં ડુબેલી હું આપના દેશમાં આવી અને ભગવાં ધારણ કર્યા. રાજકુંવરીને વનચરે ઉપાડી ગયા, વનચરેા પાસેથી વીરસેન પાસે અને વીરસેન પાસેથી તે રાણીજીના મહેલમાં આવી. મ્હે પણ અહીં આવ્યા પછી હેને જોઈ. ક આ “ અહા ! શું દુર્ભાગ્યપરંપરા ! ‘દેવી’ પદને લાયક આ રાજ- કુંવરીને અમે દાસી તરીકે રાખી !...પણ ભગવતી ! માલિવકા વિષેની સઘળી વાત હમે છૂપાવી રાખી એ અયેાગ્ય । કર્યું. '’ રાજાએ પ્રદર્શિત Gandhi Heritage Portal ..