પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાઓ આ હર્ષનાદ વચ્ચે રાજા બન્ને અપ્સરા સાથે રથમાંથી ઉતર્યાં. ઉતરતી વખતે પથ્થરમાં પૈડાના ખચકાટથી હેલે! લાગતાં રાજા અને ઉશીના ખભા પરસ્પર અડાયાઃ બીજ રૂપે રહેલા મદનવૃક્ષને અંકુર છુટયેા. ઉર્વશી રથમાંથી ઉતરી સ સખીએાને બેટી કહેવા લાગીઃ હેને, હુને આશા ન હેાતી કે હું ફરીથી આપને બધાંને મળી શકીશ.’ એટલામાં 'સારથિએ કહ્યું: ‘‘મહારાજ, પૂર્વ દિશામાં થના વેગને ભારે સુસવાટ સંભળાય છે; અને ચકચકિત સેનાનાં કડાં પહેરેલું આ કાઇક ઉતરી આવે છે. ” રાજા અને અપ્સરાએએ તે તરફ દૃષ્ટિ નાંખી કહ્યું “અહે! આ તે ગન્ધ રાજ ચિત્રરથ છે ! ૮૮ ચિત્રરથે રાજાને વિજય પ્રાપ્ત કર્યાં બદ્દલ અભિનંદન આપી કહ્યું: મિત્ર, કેશી દાનવ ઉર્વાંશીને લઇ ન્હાસી ગયા એમ નારદ પાસેથી સાંભળીને ઈંદ્ર રાજાએ ગધવસેના લઇ હેના રક્ષણ માટે જવાની અમને આજ્ઞા આપી. તે ઉપરથી અમે ચાલી નીકળ્યા. પણ મામાં જ કિંનર-ચારણે! આપના વિજયનાં ગીત ગાતા હતા તે અમે સાંભળ્યાં, અને તેથી મારેાબાર અહીં જ આવ્યા. હવે, આપ અમારી સાથે મહેન્દ્રભવને પધારે. આપે ઇંદ્રનું ઘણું પ્રિય કર્યું છેઃ પ્રથમ નારાયણ ઋષિએ ઈંને આ અપ્સરા અર્પણ કરેલી, અને હવે દૈત્યના હાથમાંથી છોડાવીને આપે પણ હેમને અર્પણ કરી. ’’ પેાતાનાં યશેાગાન સાંભળી રાજાએ વિનયથી કહ્યું: ‘ મિત્ર, એમ મા મેલેા. વધારી ઇંદ્રની શક્તિ અગાધ છે. જેમ પતની ગુઢ્ઢામાં ઘેાળાતા સિંહને પ્રતિધ્વનિ પણ હાથીએનાં ઝુંડને વિખેરી નાંખે છે, તેમ ઈંદ્રના પ્રભાવથી જ એમના પક્ષકારા શત્રુ ઉપર જિત મેળવી શકે છે. વયસ્ય, હાલમાં મહેને મળવા આવવા જેટલા મ્હને અવકાશ નથી. માટે આપ આ સ્ત્રીમંડળ સાથે પધારેા. ’’ “ વ્હીક, વિનય વીર પુરુષાનું ભૂષણ છે. ’’ એમ કહી ચિત્રઘે અપ્સરાએ સાથે ચાલવા માંડ્યું. જતાં જતાં ઉર્વશીએ ચિત્રલેખાને કહ્યું: “ખિ! આ ઉપકાર કરનાર રાજર્ષિની છેલ્લી રજા માગવા હું સમ નથી; ને શરમ આવે છે. માટે તું મ્હારૂં મુખ થા. તેથી, ચિત્રલેખા રાન્ત પાસે જઈને કહેવા લાગી: ‘મહારાજ, ઉશી આપને વિજ્ઞાપના કરે છેકે પ્રિયસખી માફ્ક આપની કીર્તિને ઇંદ્રલેાકમાં લઈ જવા અનુજ્ઞા આપશે. .. age tal 44