પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૮૯
 

વિક્રમેાર્વશીય ૯૯ “ ભલે સિધાવા; વળી કેાઇ વાર દર્શન દેને,’ એમ કહી રાજા રથમાં બેસવા લાગ્યા. ખીજી અપ્સરાએ ઉડવા લાગી; પણ ઉશી જતાં જતાં એકદમ અચકી પડી અને ખેાલી ઉઠી, “ અરે, આ વેલમાં મારી એકવલી ગુચાઇ ગઇ છે. ચિત્રલેખા, જરા કાઢ જોઇએ, હેન.’’ ચિત્રલેખાએ હસતાં હસતાં કહ્યું: “અરે, ખૂબ ગુંચાઈ ગઈ છે. હવે છૂટવી મુકેલ છે. ટીક, પ્રયત્ન કરૂં છું.’ એમ કહી હેણે તે માળા છેાડવી. ઉર્વશી રાજા તરફ જોતી જોતી નિઃશ્વાસ નાંખતી ચિત્રલેખા સાથે ઉડી ગઇ. આ તરફ રાજાએ પેલી વેલને ટીક, હું પણ જતાં જતાં વિઘ્ન નાંખી ઉશને ઘડીભર અટકાવી ' એમ કહી આશીર્વાદ આપ્યા; અને ઉશાના માર્ગ તરફ ોતે જેતે તે રથમાં નીકળ્યા. તે મનમાં કહેવા લાગ્યાઃ અહેા, કામદેવ શાં શાં કૈંતુક કરે છે! જેમ એક રાજસી છેદાયલા કમલદડમાંથી સૂત્ર ખેંચી કાઢે, તેમ આ સુરાંગના બળપૂર્વક મ્હારા ભેદાયલા દેહમાંથી હૃદય ખેંચી કાઢી આકાશમાં ઉડી ગઇ ! 25 66 . 195339 પ્રકરણ ૨: પ્રેમમાં આડખીલી માણુવક નામે એક બ્રાહ્મણ પુરૂરવા રાજાના સહચર અને મિત્ર હતા. તે વિદૂષકનું કામ કરતા. તે ખાઉધરા, અછકલેા અને અટકળેલા હતા. જમવાનું નિમંત્રણ મળતાં હેને સ્વસુખ પ્રાપ્ત થતું. તેમ જ તરણા ઉપર જેટલે વખત ઝાકળનુ ટીપું ટકી રહે તેટલે વખત હેના પેટમાં છૂપી વાત ટકી રહેતી. તે મૂર્ખ હતા; છતાં પણ રાજા હેને પેાતાના પ્રય-કાર્યમાં સહાયક તરીકે લેતે. રાજાએને પિરણીત અને અપરણીત એવી અનેક પ્રિયાએ હેાય છે. પરિણીત સ્ત્રીએમાં પણ પટ્ટરાણી મુખ્ય હોય છે. રાજા ઉપર ઘેાડે ઘણે અંશે હેને અધિકાર હેાય છે. રાજાને પણ બીજી સ્ત્રીઓ કરતાં હેના પર વિશેષ પ્રેમ હોય છે. છતાં; રાજા કોઇ નવી સુંદરીના મેહમાં ફસાય કે તે પટ્ટરાણીને પણ વિસરી જાય છે. પુરૂરવા રાજાના સંબંધમાં પણ તેમ જ બન્યું. પુરૂરવાંની પટ્ટરાણી એશીનરી કાશીરાજાની પુત્રી હતી. તે બુદ્ધિશાળી અને ઉદાર મનની Gandhi Heritage Portal