લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથા છે તેા રાન્ત અને માણવક ભાજપત્રની શોધમાં આમતેમ ગેાથાં ખાતા હતા. રાણીએ એકાએક પાસે આવીને કહ્યું: ‘શાક મા કરે, મહારાજ. આ રહ્યું એ ભાજપત્ર. રાજાએ ગભરાટમાં કહ્યુંઃ અહેા ! દેવી, ભલે પધાર્યા. અમારૂં ખાવાયલું પત્ર એ ન હોય. ખેાળીયે છીયે તે તે બીજું છે. ’’ માણવક વચમાં એલી ઉડ્ડયાઃ “ ચાલેા રાણીસાહેબ, વ્હેલાં વ્હેલાં કાંઈક મીઠું ભેાજન કરાવીએ, જેથી એમને શાંતિ થાય. રાણીએ કહ્યું: નિપુણિકા ! બ્રાહ્મણભાઇએ મિત્રનું ભલું ઈચ્છી દીક કર્યું હા ! ” . માણવકે ઉમેર્યું: “એના જ માટે એ આકુળવ્યાકુળ જણાય છે, નિહ કે હુશીના માટે. હવે રાજાથી રહેવાયું નહિ. તે ખેલી યાઃ “ જા, ૨, જા, મુખો ! મ્હને પરાણે અપરાધી અનાવે છે!’’ રાણી વચમાં ખેાલી ઉઠ્ઠી, “ આપ શાના, હું જ અપરાધી કે ખાલી અકારી બની આંખ આડી ઉભી છું. આ ચાલી હું એમ કહી હૈણે ગુસ્સામાં ચાલવા માંડયું. રાજા હૈની પાછળ દોડયા, અને … ક્ષમા કરેા, દેવી, ક્રોધ શાંત કરા; હું જ અપરાધી છું” એમ ખેલતા એલતા રાણીના પગે પડયા. પણ રાણી તે રાખમાં ચાલતી જ થઇ. હવે, માણુવકે આવીને કહ્યું: ‘‘ મહારાજ, ઉઠે. રાણી તે રાષભયા ચાલ્યાં ગયાં, વર્ષાકાળની નદીની પેઠે. આપને ફાવતું થયું. આંખેા દૂખવા આવી હાય, હેનાથી દીવાની જ્યેાત ક્યાં ખમાય છે ? રાજાએ કહ્યુંઃ મિત્ર, એમ મા એાલ. ઉર્વશીમાં મ્હારૂં મન રમી રહ્યું છે ખરું, પણ દેવી ઉપર મ્હારા ભાવ તેને તે જ છે.’’ હવે, મધ્યા થયા હતા, તેથી બન્ને જણા સ્નાનભેાજન કરવા રાજમહેલમાં ચાલ્યા ગયા.

-- પ્રકરણ ૩: પ્રિયપ્રસાદન વ્રત ઉર્વશીના સ્વ માં ગયા પછી દ્રિસભામાં સરસ્વતીકૃત લક્ષ્મી- સ્વયંવરને ખેલ ભજવાયા. હૈમાં ઉર્વશીએ લક્ષ્મીનેા અને મેનકાએ વાણીને વેશ લીધા હતા. નાટચપ્રયોગના આભમાં જ