પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૨૬ સંસ્કૃત સાહિત્યની સ્થા પ્રિય સખી સાથે તેા આપ એવું વર્તન રાખશેા કે જેથી એના અંધુજનને કદિ એને વિષે મનમાં સંતાપ થાય નહિ.’’ રાજાએ ઉત્તર આપ્યાઃ સાંભળેા. ઝાઝું કહેવામાં શે! માલ ? હું એટલું જ જણાવું છું કે જે કે મ્હારે ઘણી રાણીએ છે તે પણ કુલના સ્તંભરૂપ તેા ફક્ત એ જ છે: એક સસાગરા પૃથ્વી અને બીજી હમારી પ્રિયસખી. 27 (C આથી સર્વને સંતેાષ થયેા. આ પ્રમાણે બધી વ્યવસ્થા થયા પછી પ્રિયંવદાએ અનસૂયારે અણુશારા કરી કહ્યુ “ અલિઅનસૂયા ! આ બાપ હરણનું ખર્ચુ અહીં તહીં નજર કરતું એની માને ખાળે છે. ચાલ, આપણે એને મા ભેગુ કરીએ. ’’ એમ કહી બન્ને સખીએ ચાલતી થઇ. અલિ મ્હેને ! હમે બેઉ એકલી મૂકીને જશેા કે ? ’’ રાજાએ વચમાં ઉત્તર આપ્યાઃ “ એ વાતની લગાર પણ ચિંતા કરીશ માં. આ ઉભા હારી આરાધના કરનારા સેવક, હારી પાસે જ હું ની! " પણ શકુન્તલા ઉડીને સખાઓની પાછળ જવા તત્પર થઇ. રાજાએ હેને અટકાવીને કહ્યું: “ અહેા સુંદરી! હજુ તાપ પૂરેપૂરા શમ્યા નથી અને હારા શરીરના હાલ તે આવા છે, માટે અત્યારે જવું યેાગ્ય નથી. ’’ CC શકુન્તલાએ અધીરાઇથી કહ્યું : તેા ચાલી, હવે હું કાને શરણે ? મ્હને “ અરે ભીરુ ! “ અરે યુવશના રાજા ! વિનય રાખા; કામને લીધે હું ખળેલી હું ખરી, પણ હજી હું મારા શરીરની માલિક નથી કે હમારેા મનેાથ પૂરેા કરૂં. શકુન્તલાએ નમ્રતાથી પણ હીંમતથી જણાવ્યું. હારા ગુરુને ભય લગારે મનમાં આણીશ. નહિ. પૂજ્યપાદ કુલપતિ ધર્મ શાસ્ત્ર જાણે છે, માટે ત્હારૂં મ્હારી સાથે લગ્ન થશે એમાં એ કશેા દોષ કાઢનાર નથી. ઘણી યે રાજકન્યાઓએ સ્વેચ્છાપૂર્વક ગાંધ વિવાહ કર્યાં છે, અને પાછળથી માબાપેાએ હેમાં સંમતિ આપેલી છે.” રાજાએ આગ્રહપૂર્વક જણાવ્યું. “ તેા ભલે, જવા દ્યા મ્હને. હું મ્હારી સખીને અભિપ્રાય લઈ આવું. ’’ શકુન્તલાએ કહ્યું. આ રકઝક ચાલતી હતી એટલામાં બહારથી બૂમ સંભળા Gandhi Heritage Portal