પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૫૭
 

મારસંભવ યાને તારકાસુરવધ ૧૫૭ થી મેનાએ ‘ મા’ ( અરે નહિ ) એમ ખેાલી વ્હેને તપ કરવાને નિષેધ કર્યો. ત્યારથી હેનુ નામ ‘ઉમા’ પડયું. પર્વતરાજ પણ આ પવિત્રકન્યાથી પેાતાને પવિત્ર માનવા લાગ્યા. એ કન્યા બાલ્યકાળમાં મંદાકિનીના રેતાળ પ્રદેશમાં રેતીના ઢગલાથી, દડાથી, ઢીંગલીએથી સખીએ સાથે રમવા લાગી. હૅની પૂર્વજન્મની વિદ્યાએ ધીમે ધીમે આપોઆપ સ્ફુરિત થવા લાગી. બાલ્યકાળ વીતાડી હેણે કુમારી અવસ્થામાં પ્રવેશ કર્યો. નવીન યાવનનાં અંકુરા હેના પ્રત્યેક અગમાં દેખાવા લાગ્યાં. પગના અંગૂઠાના તેજસ્વી નખમાંથી નીકળતી મણિ જેવી લાલ પ્રભાને લીધે જાણે ચાલતાં ચાલતાં તે રક્ત કમળેા વેરતી ન હોય એમ લાગતું ! રહની ચાલ હંસની માફ્ક મેાહક મંદગતિની હતી. પગથી માથા સુધીનું હેનું પ્રત્યેક અવયવ એવું પુષ્ટ, શાભાપ્રદ અને પ્રમાણસર લાગતું કે હેણે પહેરેલાં આભૂષાને પણ તે આભૂષણરૂપથઇ પડતું. હેને! ક પ્રિય મધુર સ્વર સાંભળ્યા પછી કાયલાને ટહુકાર પણ ક કટુ લાગતા. જે પશુએમાં જરી પણ લજ્જાનેા અંશ હાત તે જરૂર પાર્વતીના સુંદર કેશકલાપને જોઇ ચમરી ગાયા પેાતાના વાળનુ અભિમાન ત્યજ્યા સિવાય રહેત નહિ ! જોનારને એમ જ લાગતું કે વિધાતાએ ચદ્ર, કમળ આદિ સર્વ ઉપમાનદ્રબ્યા લઇ યેાગ્ય સ્થાને હૈના વિનિયેાગ કરી એક જ સ્થળમાં સઘળું સૌંદય જોવાની ઇચ્છાથી પાર્વતીનું શરીર નિર્માણ કર્યું છે! C એક સમયે યથેચ્છ વિહાર કરતા નારદ મુનિ પાર્વતીને સખીએ સાથે રમતી જોઈ હિમાલય પાસે આવ્યા. હિમાલયે હેમનુ યથાવિધિ પૂજન અર્ચન કર્યો પછી હેમણે જણાવ્યું કે પાર્વતી ભગવાન શંકરની પત્ની થવાને નિર્માણ થએલી છે માટે હમે હેને શકરની સેવામાં રાખેા.’ નારદના ગયા પછી હિમાલય અને મેના તે વિષે વિચાર કરવા લાગ્યાં. પરંતુ પેાતાની પુત્રા સ્વીકારવા શંકરને પ્રાર્થના કરવાની હેમની હિંમત ચાલી નહિ. તેથી નારદના કહેવા પ્રમાણે કરવાનું હેમણે કથુલ રાખ્યું. ભગવાન શંકર પણ સતીના ભસ્મીભૂત થયા પછી સંયમ ધારણ કરી ગિરિરાજ હિમાલયના એક શિખર પર તપશ્ચર્યા કરતા હતા. સર્વને તપનું ફળ અર્પનાર સ્વયં શકર કયા હેતુથી તપ કરતા ગલેાકા ભજની છાલ પહેરી હશે તે કાણુ કહી શકે ? હેમના Gandhi Heritage Portal