પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૭૪ સંસ્કૃત સાહિત્યની કથાઓ હા, શકરના દોષ ખતાવતાં હું એક વાત દીક કહી નાંખી છે. જેને બ્રહ્માનું પણ કારણુરૂપ માનવામાં આવે છે, હૅને વળી કુળ શી રીતે હાઈ શકે ?— પર “ પણ આ બધે! વિવાદ શા માટે ? હેં શ કરને જેવા વર્ણ વ્યા છે તેવા તે ભલે હા ! મ્હારૂં મન તે એક રસ થઇ હેમના જ ચાંટયું છે, તેા જગત જખ મારે છે. સ્વેચ્છાચારી મનુષ્ય પર- નિન્દાની દરકાર રાખતું નથી.” એમ બેલી તે પેાતાની સખીને હાથ પકડી ને ખેંચતી ખેંચતી કહેવા લાગી : ‘ ચાલ અલી ! આ બટુકડા પા! એાલવાને એ ડાવે છે. મહાત્માએની નિન્દા કરનાર અને સાંભળનાર અન્ને સરખા પાપી છે.........લે, હું તે આ ચાલી. ’’ એમ એલી પાવતીએ આવેશમાં ચાલવા માટે પગલું ઉપાડયું. પરંતુ એકાએક પેાતાના વસ્ત્રનેા છેડા ખેંચાતાં તેણે અચકાઈ પાછળ નજર નાંખી. હેણે શું જોયું ? સ્વયં ભગવાન શંકરને પેાતાના વલ્કલનેા છેડા પકડી પ્રત્યક્ષ ઉભેલા જોઇને હેના શરીરમાં કપ શરૂ થયા, અંગે અંગમાંથી પરસેવેા છુટવા લાગ્યા, રામાંચ ખડાં થયાં, ઉપાડેલા પગ તે આગળ પણ ન મૂકી શકી, તેમ પાછે પણ ન ફેરવી શકી; માત્ર આશ્ચયમાં ગરક થઈ ચિત્રવત સ્થિર ઉભી રહી. "( હે સુંદિર ! ” શંકર ખેાલ્યાઃ “હે મ્હને હારા ઉગ્ર તપથી ખરીદી લીધેા છે; આજથી હું હારેા દાસ છું. આ વચને સાંભળતાં પાતીના રામેરામમાં આનંદ વ્યાપી ગયેા, અને હેની આટલા વખતની તપશ્ચર્યાને શ્રમ એકદમ જતા રહ્યા. લાવશ થઇ લ્હેણું મસ્તક નીચું નમાવી દીધું; હેના મુખ- માંથી એક પણ શબ્દ નીકળી શકયેા નહિ. પ્રકરણ ૫: શંકર પાર્વતી વિવાહ 26- હવે શકર ભગવાને હિમાલય પાસે પાંતીની માગણી કરવા માટે સપ્તર્ષિ મંડળને* પેાતાને ત્યાં નાતર્યું. આ સર્ષિએ મદાર

  • સર્ષિં મડળમાં આ પ્રમાણે સાત ઋષિએ હેાય છેઃ મરીચિ,

અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, કેતુ, અને સિદ્ધ. Heintage Portal અત્રિ, Gandhi