પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૭૫
 

કુમારસંભવ યાને તારકાસુરવધ ૧૭૫ પુષ્પથી સુગધિત થયેલા આકાશગગાના પવિત્ર જળમાં સ્નાન કરીને માક્તિક માળાનાં ઉપવીતે, સુવર્ણ વલ્કલા, અને હાથમાં રત્નની માળાએ ધારણ કરીને જંગમ કલ્પવૃક્ષની માફ્ક કૈલાસ તરફ જવા નીકળ્યા. હેમને ઉંચેથી ઉતરતા જોઇને સૂર્ય ભગવાને પેાતાના રથની ધ્વજા નીચી કરી વિનયપૂર્વક પ્રણામ કર્યાં. ઘેાડી વારમાં તેએ કૈલાસમાં આવી પહેાંચ્યા. શકરે હેમને યથાયેાગ્ય માન આપી આસન ઉપર એસાડયા. સર્ષિ સાથે વિસપત્ની સાધ્વી અરુંધતીને જોઇ શકરને લગ્ન કરવા તરફ વિશેષ પ્રીતિ ઉત્પન્ન થઈ, કારણ કે ધાર્મિક ક્રિયાઓનુ મૂળ કારણ સપત્ની જ છે. સપ્તર્ષિઓએ જગદ્ગુરુ શકરને પ્રણામ કરી પ્રેમપૂર્વક કહ્યું: “ મહારાજ ! અમારા વેદાધ્યયનનું, અમારા અગ્નિહેાત્રનું, અમારી તપશ્ચર્યાનું, આજ અમને ખરેખરૂં ફળ મળ્યું: આપનાં દુર્લોભ દર્શીનને અલભ્ય લાભ મળ્યા. જેના હૃદયમાં આપને આવિર્ભાવ થાય તે પેાતાને કૃતકૃત્ય માને, એવા આપના જ હૃદયમાં અમારૂં સ્મરણ આપે કર્યું તે પછી અમારા સદ્ભાગ્યની સીમા ક્યાં રહી ? હે પ્રભેા ! વસ્તુતઃ સૂર્ય અને ચદ્રથી પણ અમે ઉચ્ચ સ્થાન ભાગવીએ છીએ; પરંતુ આજ આપના અનુગ્રહથી અમે ઉચ્ચતર સ્થાનને પ્રાપ્ત થયા છીએ. આપે કરેલા અમારા સ્મરણથી અમારા હૃદયસાગરમાં જે પ્રેમતરંગા ઉછળે છે તે આપના આગળ દર્શાવવાની જરૂર રહેતી નથી; આપ તેા સના અંતરાત્મા છે. આપનાં સાક્ષાત્ દર્શન કર્યાં છતાં પણ અમે આપના યથાર્થ સ્વરૂપને ઓળખી શકતા નથી. મહારાજ ! આપની શી આજ્ઞા છે ? આ સેવાને ક્રમાવે. હેના ઉત્તરમાં શંકરે જણાવ્યું : (( હું ઋષિએ ! હે સતી અરુંધતી ! હમને સને વિદિત છે જ કે મ્હારી કોઇ પણ પ્રવૃત્તિ પાપને માટે હોતી નથી. મ્હારી આઠે મુર્તિએ પરાપકારાર્થે જ છે. જેમ તૃષ્ણાતુર ચાતર્કા વૃષ્ટિ માટે મેધની પ્રાર્થના કરે, તેમ હાલમાં દાનવપીડિત દેવેએ મ્હારી પ્રતિ

  • શકરની આઠ મૂર્તિએ અગર શરી। આ પ્રમાણે છેઃ

નરું વહ્નિ તથા ચટાકે સૂર્યા પ્રમશૌ" તથા Gandhi Heritage Portal