પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાએ ઋષિનાં વચન સાંભળી હિમાલય અને મેના અત્યંત પ્રસન્ન થયાં. મેનાએ કહ્યું: અહા ! અમારે ખારણે વિશ્વાત્મા શકરને માટે આજ મહર્ષિએ ભિક્ષા માગે અને હેમને હું કન્યાની ભિક્ષા આપું ! ખરેખર, આજ અમારા ગૃહસ્થાશ્રમ સફળ થયા છે. ’’ ૧૭૮ ત્રણેએ ઋષિએને નમસ્કાર કર્યા. અરુંધતીએ ઉમાને આશી- વર્વાદ આપ્યા. લગ્નમુ નક્કી કરી તે ત્યાંથી ચાલતા થયા. કૈલાસમાં આવી શકર ભગવાનને કાસિદ્ધિની ખબર આપી તેએ પેાતાના સ્થાનકે ચાલ્યા ગયા. હવે પતરાજે સગાં સબંધીએને ખેલાવી લગ્નની તૈયારીએ કરવા માંડી. સમગ્ર શહેરમાં ઘેર ઘેર આનંદ છવાઈ ગયેા. સુવર્ણનાં તારણેા, રેશમી વસ્ત્રાની ધ્વજાએ, અને માર્ગોમાં વેરેલાં સ્વર્ગીય પુષ્પાથી આધિપ્રસ્થ સ્વર્ગ તુલ્ય ખની ગયું. લગ્નના દિવસે પુત્રવતી અને સાભાગ્યવતી સ્ત્રીએ એક પછી એક ઉમાને આશીર્વાદ આપી હેને વિવાહયેાગ્ય નાનાવિધ માંગલ અલકારા પહેરાવવા લાગી. કેટલીક વારે આ મંડન-વિધિ સંપૂર્ણ થયા પછી મેનાએ ઉમાને પેાતાની કુળદેવતાએ આગળ નમસ્કાર કરાવ્યા અને સતી સ્ત્રીઓનાં ચરણસ્પર્શ કરાવ્યાં. પતિના અખંડિત પ્રેમનેા ઉપભેાગ કર ’’ એમ સતીએએ હેને આશીર્વાદ આપ્યા. પરંતુ આગળ જતાં હેણે પતિનું અર્ધગ જ ખતી આ આશીર્વાંદથી પણ વિશેષ લાભ પ્રાપ્ત કર્યાં. આ રીતે પેાતાના મનેારથ અને વૈભવ પ્રમાણે સધળું કા આટાપી પત- રાજ સભાસ્થાનમાં આવી વરરાજાને આવવાની વાટ જોવા લાગ્યા. કૈલાસમાં પણ આ સમયે લગ્નની મ્હોટી ધામધુમ ચાલી રહી હતી. સપ્ત માતૃકાએએ અનેક આભૂષણેા શંકરની આગળ મૂકયાં. હેમના આદરની ખાતર શકરે આભૂષણેાના કેવળ સ્પર્શ કર્યો અને તરત જ હેમનાં ભીષણ અને અમંગલ સર્પાદિ આભૂષણે સુંદર મંગલ આભૂષણના રૂપમાં ફેરવાઈ ગયાંઃ ભસ્મ એ સુગધિ અંગરાગ (શરીરે ચેાળવાને લેપ) બની ગઇ; ખપ્પર એ મસ્તક

  • કાઢી માટેશ્વર ધૈવ

માટેન્રીપ સેવ થાપાદી' નૌમારી વેળવી તથા | ચામુટ્ઠા સપ્ત માતર: ॥ tal