પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૮૦ સંસ્કૃત સાહિત્યની કથા ધારીએ છીએ કે આ અદ્ભૂત સૌંદર્ય જોઈને જ કામદેવે લજ્જાથી પેાતાનેા દેહ છેડયા હશે ! ’’ આ પ્રમાણે અનેક વાતે સાંભળતાં સાંભળતાં શંકર રાજમહેલ આગળ આવી પહેાંચ્યા. સઘળું સાજન લગ્નમડપમાં જઈ યથાસ્થિત ગેાઠવાઇ ગયું. વરરાજાને ઉમાની સાથે એસાડવામાં આવ્યા અને વેદેાક્ત મા પ્રમાણે સધળા વિધિ કરવામાં આવી. હસ્તમેળાપ થયા પછી યજ્ઞ- વૈદિની આસપાસ દપતીએ ત્રણ પ્રદિક્ષણા કરી. સર્વ લોકેા આ અતુલ શાભા જોઈ વિસ્મયમાં ગરક થઈ ગયા. પુરેાહિતે આદ્ય પ્રજા- પતિ બ્રહ્મા આગળ દંપતીને નમસ્કાર કરાવ્યા. આ દિવ્ય યુગલને શે। આશીર્વાદ આપવા એ બ્રહ્માને પણ વિચારને વિષય થઈ પડયેા. છેવટે શકરને આપવાને આશીર્વાદ નહિ જડવાથી તે પાર્વતીને જ “ હે કલ્યાણી ! વીર પુત્રની માતા થજે” એમ આશી- વૉદ આપી શાંત રહ્યા. ત્યાર બાદ લક્ષ્મીએ આવી આ દંપતી પર કમળનું છત્ર ધર્યું. સરસ્વતીએ સંસ્કૃત અને પ્રાકૃત એમ બન્ને ભાષાએ વડે વરવધૂની સ્તુતિ કરી. અપ્સરાએ સુંદર સંગીતમય નાટયપ્રયોગ કર્યાં. સઘળા દેવાએ શંકરના ચરણમાં પ્રણામ કરી, શાપાન્તે પ્રત્યુવિત થયેલા કામદેવની સેવાને અંગીકાર કરવા પ્રાર્થના કરી, અને ભગ- વાને તે માન્ય રાખી. ત્યાર પછી સર્વ સભાજને પેાતપેાતાને સ્થાનકે પાછા ચાલ્યા ગયા. પ્રકરણ ૬ ઃ કુમારસંભવ એક મહિના સુધી ભગવાન શંકરે સાસરે રહી દિવસે આનંદમાં ગુજાર્યાં. પછી હિમાલયની રજા લઈ ખન્ને જણ પાટીયા પર સ્વાર થઇ કૈલાસ તરફ જવા નીકળ્યાં. પવનવેગી પાડીયેા સુમેરુ પુત આગળ થઇ મંદરાચલ પર આવ્યા. ત્યાં આ નવીન દંપતી શરી રાત્રિનું આનંદથી સેવન કરવા લાગ્યાં. અહીં દૈવી સુખ ભેગવી તેએ ગંધમાદન પર્વત પર આવ્યાં. ત્યાંનું નૈસર્ગિક દૃશ્ય જોઈ મને અત્યંત આનંદ થયેા; `મડળ સાંથી બહુ દૂર Ganami rieritage Portal