પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.

વશ ૩ તરફ જવા નીકળ્યાં. આશ્રમને કાઇપણ જાતની પીડા ન થાય એ હેતુથી બહુ જ થાડા, ખપ પૂરતા જ, નેાકર ચાકરા સાથે લીધા. રહેલાં રથે શહેરના રસ્તા મૂકી અરણ્યની વાટ લીધી. હિરયાળાં ખેતરે અને પુલની વાડીએમાંથી વાતે સુગંધિ પવન રાજદંપતીની ધ્રણે- ન્દ્રિયાને તૃપ્ત કરવા લાગ્યા. રથના અવાજ સાંભળીને ઉંચી ડાક કરી ચીસે પાડતા મેારપક્ષીએના અવાજ વાર વાર કપટ ઉપર અથડાવા લાગ્યા. અનેક ચપળ હરણાં આમતેમ દોડતાં જણાતાં. આકાશમાં લાંબી ડોક કરીને જોઇ સારસપક્ષીએનું જાણે તારણુ જે અંધાઇ ગયું હોય એમ લાગતું. મામાં આવેલી અનેક તળાવડી- એમાં ખીલેલાં સુંદર કમળેામાંથી નીકળતા સુધિ વાસ રાજદંપતી- ને આનંદ આપી રહ્યા હતા. રાજાની સ્વારી આ રસ્તેથી જાય છે એમ ખબર પડતાં આજુબાજુનાં ગામડાંમાંથી અનેક ભરવાડે। તાજું માખણ લાવી રાજારાણીને નજરાણા કરતાં. રાજા હેમને વનવૃક્ષાનાં નામેા પૃતા. આ પ્રમાણે અનેક પ્રકારના વિનેાદ કરતાં કરતાં રાજ- દંપતી સધ્યાકાળે ઋષિના આશ્રમ નજીક આવી પહેાંચ્યાં. તે સમયે કેટલાક તપસ્વિલેાકા કુશાસ અને સમિધ લઈને અરણ્યમાંથી પાછા ફરતા હતા. પ ટીએનાં આંગણાંમાં હરણેનાં ટાળાં મ્હામાંના કાળીયા વાગેાળતાં આમ તેમ પડયાં હતાં. ત્યાં ઉગા- ડેલાં ઝાડાના ક્યારામાં ઋષિકન્યાએએ તરતનું રેડેલું પાણી પક્ષીએ પી રહ્યાં હતાં. અગ્નિમાં નાખેલી આહુતિએને ગધ ચાતરક પ્રસરતા હતા. રાજારાણીને ત્યાં આવેલાં જોઈ તપસ્વિએ ભેગા થયા અને હેમને યથાચિત સત્કાર કર્યો. રાજદંપતી રથમાંથી ઉતર્યા અને સર્વને પ્રણામ કરી સિકઋષિની પ કુટીમાં ગયાં. ત્યાં ઋષિપત્ની અરુન્ધતી પતિની સેવા કરી રહ્યાં હતાં. રાજદ પતીએ બન્નેને નમસ્કાર કરી હેમના ચરણસ્પર્શ કર્યો. ઋષિએ પણ હેમને ઉચિત માનપુરઃસર આસન આપી બેસાડયા. ત્યાર બાદ ઋષિએ રાજ્યના કુશળ સમાચાર પૂછ્યા. રાજાએ વિનયથી ઉત્તર આપ્યાઃ “ મહારાજ ! રાજ્યમાં સર્વત્ર શાંતિ છે. અમારી દૈવી તથા માનુષી ઉભય આપત્તિએને પ્રતિકાર કરવા જ્યાં સુધી આપ જેવા સમર્થ ગુરુ છે, ત્યાં સુધી અમારૂં કાઇ પણ જાતનું અનિષ્ટ થવું અસભવિત છે. વર્ષા પણ યેાગ્ય સમયે અને Gandtagerortal