પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સંસ્કૃત સાહિત્યની કથાઓ.

સંસ્કૃત સાહિત્યની કથાઓ અનુકૂળ પ્રમાણમાં પડયા કરે છે. આપના તપના પ્રભાવથી પ્રજામાં કાઈ પણ નતનેા ઉપદ્રવ નથી. માત્ર એક જ બાબતની ન્યૂનતા છે, તે એ કે અમને હજી સુધી સંતતિસુખ પ્રાપ્ત થયું નથી. આથી મ્હને લાગે છે કે મ્હારા પિતૃએ સંતાપૂર્વક બ્રાહનું અન્ન ગ્રહણ કરતા નહિ હૈાય. તપ, દાન વગેરેનું પુણ્ય તે પરલેાકમાં સુખ આપ- નારી છે, પરંતુ શુદ્ધ સતત તે આ લેાક અને પરલેાક ઉભયમાં સુખકર છે. પુત્રસુખથી વંચિત રહેલા ને જોઇને આપને પણ જરૂર દુ:ખ થતું હશે. તે હે ગુરે ! જેથી હું આ પિતૃઋણમાંથી મુક્ત થાઉં એવા ઉપાય મ્હને કૃપા કરી બતાવા. ’’ . રાજાની પ્રાર્થના સાંભળી ઋષિને દયા આવી. તે ક્ષણમાત્ર ધ્યાનસ્થ થયા અને રાજાના સંતતિવિચ્છેદનું કારણ જાણી લીધું. પછી મ્હાટેથી તે રાજાને કહેવા લાગ્યાઃ “ રાજન્ ! પહેલાં એક સમયે હમે ઇંદ્રની ઉપાસના કરી રથમાં બેસી સ્વર્ગમાંથી પાછા ફરતા હતા, તે વખતે કલ્પતરુની છાયામાં સ્વર્ગની કામધેનુ સુરભિ આરામથી બેડી હતી. તે વખતે આ હમારી પત્ની ઋતુસ્નાતા થઇ હતી, અને હમે મનમાં હેનું ચિંતન કરતા હતા, તેથી હમારૂં ધ્યાન સુરભિ તરફ દારાયું નહિ, અને હમે હેની પ્રદક્ષિણા વગેરે અર્ચન કરવાનું ભૂલી જઇ પૃથ્વી તરફ ઉતરી આવ્યા. આથી કામધેનુએ પિત થઇ હમને શાપ આપ્યા કે ‘ હૈ મ્હારૂં અપમાન કર્યું છે માટે જ્યાં સુધી તું મ્હને અથવા મ્હારી પ્રજાને પ્રસન્ન કરીશ નહિ, ત્યાં સુધી હને સતિત થશે નહિ ? વખતે આકાશગ ગામાં પ્રચંડ હાથીએ ખરાડા પાટી ક્રીડા કરી રહ્યા હતા, તેથી હમે કે મારે સાથિ એમાંથી કાઇ પણ કામધેનુને શાપ સાંભળી શક્યા નહિ. હમને સંતાન નહિ થવાનું આ એક જ કારણ છે. પૂજ્યની અવમાનના પ્રેમને પ્રતિ- અન્ધક છે. હાલમાં પાતાળમાં વણદેવે લાંબા સમયને યજ્ઞ આરંભ્યા છે; સુરભિ ત્યાં ગયાં છે. તેથી એચિત્તથી જો હમે દંપતી હેની પુત્રી નન્દિનીની આરાધના કરેા, તે થોડા સમયમાં શાપની નિવૃત્તિ યશે, અને હમને સંતાનનું સુખ પ્રાપ્ત થશે. ’ આ પ્રમાણે વસિષ્ઠમુનિ એલતા હતા એટલામાં નન્દિની વનમાં ચરીને ત્યાં આવી પહેાંચી. પેાતાના વાછરડાને જોઇને પ્રેમને લીધે હેનાં આંચળમાંથી દૂધની ધારાએ વહેતી હતી. વસિષ્ઠે ગાયને આવી પહેાંચેલી તેને રાજાને કહ્યું : “ રાજન્ ! નામને ઉચ્ચાર Garudientage GO આવી પાંચેલી એણે રાખો ટાપુન નાગા યાદ |