પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૫૧
 

રવા ૫૧ માટે પુષ્પક વિમાનનું સ્મરણ કર્યું. પરંતુ એટલામાં સંભળાઈઃ “હે રાજન હારા રાજ્યમાં એક રહ્યા છે. હેને વધ કર્યાં સિવાય હારા સઘળા પારશ્રમ નિરર્થક છે ! ” આકાશવાણી તપસ્યા કરી રામચંદ્ર તરતજ પુષ્પક વિમાનમાં એસી તાપસની શોધમાં નીકળી પડ્યા. ફરતાં ફરતાં, હેમણે દંડકારણ્યમાં વૃક્ષશાખાએ ઉધે માથે લટકી રહેલા ધૂમ્રપાન કરનારા એક શુક્ર તપસ્વી જોયેા. હેની પાસે જઇ રામે હેનું નામ તથા ગાત્ર પૂછ્યાં. હેનું નામ શાક હતું, અને તે સ્વર્ગપ્રાપ્તિ માટે તપસ્યા કરતા હતા. રામે હેતુ મસ્તક ઉડાવી દીધું. હુંને દિવ્ય દેહ પ્રાપ્ત થયેઃ તેથી તે નમસ્કાર કરી ચાલ્યેા. તરત જ પેલા બ્રાહ્મણને મરેલા બાળક ઉડીને ઉભા થયેા; બ્રાહ્મણ હર્ષિત થઇ ચાલ્યા ગયા. પાસે જ અગસ્ત્ય મુનિને આશ્રમ હતેા, તેથી હેમને પાદ- વંદન કર્યાં સિવાય જવાય નહિ એમ શિષ્ટાચારને માન આપી રામચંદ્ર ઋષિના આશ્રમમાં ગયા. ઋષિએ પ્રસન્ન થઇ હેમને એક દિવ્ય અલંકાર અર્પણ કર્યું. પછી ઋષિ અને ઋષિપત્નીને પ્રણામ કરી રામચંદ્ર અયેાધ્યા આવ્યા, અને એક મહાન અશ્વમેધ યજ્ઞની તૈયારીએ કરવા લાગ્યા. રામના યજ્ઞમાં દેશ પરદેશથી રાજાએ અને ઋષિએ એકા થયા. રામે સીતાને બદલે સુવર્ણની પ્રતિમા મૂકી યજ્ઞવિવિધ સમાપ્ત કરી. આ યજ્ઞ વિષે ખાસ ાણવા જોગ વાત તે એ હતી કે યજ્ઞમાં વિઘ્નકર્તા રાક્ષસેા જ સ્વયંરક્ષકા થઇ ત્યાં ઉભા હતા. અંતે, વાલ્મીકિ ઋષિએ સભાજનેના વિનેાદ માટે પોતે બનાવેલું રામા- યણુ કુશ-લવ પાસે ગવરાવ્યું, રામનું ચરિત્ર, વાલ્મીકિની કૃતિ, અને કિન્નરક’વાળા એ સુકુમાર બાળકા--આ સર્વ ઉત્કૃષ્ટ વસ્તુએને યાગ થવાથી સભાજતાને અપૂર્વ આનન્દ પ્રાપ્ત થયે એટલુ જ નહિ, પણ તે સર્વ મુગ્ધ બની ગયા. રામ અને સીતાની કરુણ કહાણી સાંભળી તેઓ દયાથી પીગળી ગયા. વિશેષમાં, રામ અને આ બન્ને બાળકોની મુખાકૃતિમાં સમાનતા જોઈ લેાકેાને ખાસ આશ્રય લાગ્યું. રામે તથા હેમના ત્રણે ભાઇઓએ આ સંગીતમય ચિત્ર સાંભળ્યું હતું. આખરે રામે બાળકાને પૂછ્યું: વત્સ ! આ ચરિત્ર કોણે બનાવ્યું ? હમને ગાતાં કાણે શીખવાડયું ?” Gandhi Heritage