પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪૦
સૂચિ

૦૨ાજકોટ -જુઓ રાજકોટ સત્યાગ્રહ; ૦લીમડી, –જુઓ લીમડી; ૦વડોદરા -જુઓ વડોદરા; ૦વિષે કૉંગ્રેસની નીતિ ૩૧૬-૮
દેસાઈ, ભૂલાભાઈ ૭૦, ૨૪૩, ૨૪૫
દેસાઈ, મહાદેવભાઈ ૯, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, .૭૧
દેસાઈ, મોરારજી ૬૦
દેસાઈ, ડૉ. હરિપ્રસાદ ૨૧

રાસણા ર૯

ટરાજન, શ્રી કે. ૨૯

નરીમાન પ્રકરણ ૦અંગે કારોબારીની સ્થિતિ ૨૩૩-૪; ૦અંગે સરદારનું નિવેદન ૨૩૧; ૦કારોબારીએ નરીમાનને નાલાયક ઠરાવ્યા ૨૬૪; ૦કારોબારીના ઠરાવ વિષે શ્રી નરીમાન રર૭; ૦કૉ. પક્ષ (મુંબઈ ધારાસભા)ના નેતાની ચૂંટણી અંગે કારોબારીના ઠરાવ ૨૨૬-૭; ૦ખેરની ચૂંટણીથી મુંબઈનાં છાપાંના સરદાર સામે આક્ષેપો ૨૨૫; ૦ગાંધીજીની નરીમાનના એકરાર સાથેની નોંધ ૨૬૦-૧; ગાંધીજીની નિષ્પક્ષ પંચ મારફત તપાસની સૂચનાને સરદારની સંમતિ ૨૩૨; ૦ગાંધીજીની બહાદુરજીના ચુકાદાને સંમતિ ર૫૯-૬૦; ૦ગાંધીજીની બહાદુરજીને નરીમાન પ્રકરણની તપાસ કરવા વિનંતી ૨૪૧; ગાંધીજીનું નરીમાન પ્રકરણમાં પોતાના ભાગ વિષે નિવેદન ૨૩૮–૯; ૦ગાંધીજીને પોતાની અને બહાદુરજીની તકરારી મુદ્દા તપાસવાની તૈયારી બતાવતો કાગળ ૨૩૬; ગાંધીજીને બહાદુરજીના ચુકાદા અંગે કારોબારીને કાગળ ૨૬૩-૪; ૦ગાંધીજીનો સરદારના નિવેદન સામેના નરીમાનના નિવેદન અંગે અણગમો બતાવતો નરીમાનનો કાગળ ર૩ર-૩; ૦ચૂંટણીને દિવસે નરીમાનનું વર્તન અને તેનું ચૂંટણી પર પરિણામ ૨૪૮-૯; ’૩૪ની ચૂંટણી અંગે વલ્લભભાઈની કેફિયત ૨૪૨–૫૧; ૦છાપાંના પ્રચાર અંગે જવાહરલાલજીનું નિવેદન ૨૩૦; જવાહરલાલજીનો નરીમાનને જવાબ ૨૩૦; ૦ તપાસના મુદ્દા ૨૪૨; ૦ નરીમાનના વર્તન વિષે છોટાલાલ સૉલિસિટરનું નિવેદન ૨૪૭; ૦નરીમાનની કૉંગ્રેસીઓને થોડા વોટ આપવાની પારસીઓને અપીલ ૨૪૮; ૦નરીમાનની ગાંધીજી અને બહાદુરજીનો ચુકાદો સ્વીકારવાની તૈયારી ૨૩૮; ૦નરીમાનની સરદાર સામે સાક્ષીએને રક્ષણ આપવાની માગણી ૨૪૦; ૦નરીમાનનું ઉમેદવારીપત્ર ન સ્વીકારાય તો મુનશીને ઊભા રાખવાની તૈયારી ૨૪૫; ૦નરીમાનનું પોતે નેતા ન ચૂંટાયા તે વિષે નિવેદન ૨૨૫-૬; ૦નરીમાનને બીજું ઉમેદવારીપત્ર ભરવાની સૂચના અને તેના ઇનકાર ૨૪૬; ૦નરીમાનને ગાંધીજીના ૧લી ઑગસ્ટના કાગળનો પાછળથી વિરોધ અને ગાંધીજીનો જવાબ ૨૩૯-૪૦; ૦નરીમાનની બહાદુરજીના ચુકાદાનો સ્વીકાર ૨૬૧-૨; ૦ નરીમાન બહાદુરજીના ચુકાદા અંગે નામક્કર ગયા ૨૬૨-૩; ૦નરીમાને ઉમેદવારી પાછી ખેંચી ૨૪૬-૭; ૦નરીમાને ખાટું ઉમેદવારીપત્ર ભરાવ્યું ૨૪૪; ૦બહાદુરજીનો ચુકાદો ર૫૪-૯; ૦મુંબઈના કૉંગ્રેસ ધારાસભા પક્ષના નેતા તરીકે ખેરની ચૂંટણી ૨૨૫; ૦મુંબઈના કૉંગ્રેસ ધારાસભા પક્ષના નેતાની ચૂંટણીમાં સરદારના ભાગ વિષે ગંગાધરરાવ વગેરેનું નિવેદન ૨૨૭–૮; ૦મુંબઈનાં છાપાંના પ્રચાર અંગે ધારાસભ્યનું દિલ્હીથી નિવેદન ૨૨૬; સરદાર અને બીજાઓ પરના આક્ષેપો સ્પષ્ટપણે રજૂ કરવાનું કહેતો જવાહરલાલનો નરીમાનને પત્ર