પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.આ જ ગ્રન્થકર્તાનાં બીજાં પુસ્તકો
ગંગા - એક ગુર્જર વાર્તા.... ... ... રૂ. ૧-૪૦
શિવાજીની સુરતની લૂટ. ... ... રૂ. ૧-૪-૦
દિલ્લી પર હલ્લો અથવા ભારતના પરવશ-

પણાનો પ્રારંભ - * * - - - - - - ૨૦ ૨-૦-૦
કર્તા:–ઇચ્છારામ સૂર્યરામ દેશાઈ

“આ નવલકથાકારના ગ્રન્થ બહુ જ ખેંચાણવાળી શૈલીમાં લખાયલા છે. એમની નવલકથા “ગંગા” તથા “દિલ્લી પર હલ્લો” વાંચતા આનંદ થાય છે. વર્ણનો કરવાની એમની શક્તિ ઘણીજ ખીલેલી બલકે ચમત્કારિક ગણાય એવી છે.”

(પ્રોફેસર:-શાપુરજી કાવસજી હોડીવાળા બી. એ. કૃત
“ગુજરાતી શૈલી તથા લેખનપદ્ધતિ” માંથી.)