પૃષ્ઠ:Shobhana.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨: શોભના
 


‘શા માટે નહિ ? હું તો ઈચ્છું કે તું પણ મારે ત્યાં આવે.'

‘તારે ત્યાં તો નહિ પણ તારા ઘર સુધી તો આવીશ. બધાં ગમે તેમ કરી સમાઈ જઈશું.’

ભાસ્કરની કારમાં પાછું નાનું વર્તમાન જગત ભેગું થયું, અને આગળ વધ્યું.