પૃષ્ઠ:So Taka Swadeshi.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧ દિશાપલટ .. [ગયા થોડાક મહિના દરમ્યાન સ્વદેશીનું કામ કરનાર અનેક સેવાએ ગાંધીજી પાસે ‘સ્વદેશી’ની એક વ્યાપક વ્યાખ્યાની માગણી કરી છે. જેમાં સ્વદેશીના સર્વાં પ્રકારોનો સમાવેશ થાય એવી વ્યાપક વ્યાખ્યા ઘડી કાઢવાને પ્રયત્ન કરતાં તેમજ દક્ષિણ ભારતમાં સ્વદેશીનું કામ કરનારા સાથે ચર્ચા કરતાં ગાંધીજીને દેખાઈ આવ્યું કે એવી ચોક્કસ વ્યાખ્યા ઘડવી અશકયવત્ છે અને ‘ સ્વદેશી એ શબ્દમાં જ અની વ્યાખ્યા આવી નય છે. સ્વદેશીની ભાવનાને નિત્ય વિકાસ થતે! નય છે ને એના નવા નવા પ્રકારો ઉદ્ભવતા જાય છે. અને વ્યાખ્યામદ્ કરવાનો પ્રયત્ન અફળ જ નીવડવાના; અને એથી સ્વદેશી ભાવનાને વિકાસ રોકાઈ જવાના સંભવ રહે છે. એટલે ગાંધીજીએ અખિલ ભારત સ્વદેશી સધ અને એવાં બીન મડળને વ્યવહારમાં માર્ગદશક થઈ પડે એવુ નીચેનું સૂત્ર ઘડી આપ્યું : ‘હિંદુસ્તાનમાં જે નાના ઉદ્યોગાને ઉત્તેજન અપાવવા માટે લેાકાનાં મન કેળવવાની જરૂર હોય અને જે ઉદ્યોગ ભાવા ડરાવવામાં તેમજ પેાતાના હાથ તળેના મન્ત્રાના મહેનતાણા ને સુખસગવડની ખબતમાં અખિલ ભારત સ્વદેશી સંધના કહ્યા પ્રમાણે ચાલવાનું કબૂલ કરે, તે ઉદ્યોગો મારફતે બનેલી ઉપયાગી ચીન્તને જ, અખિલ ભારત સ્વદેશી સધના કામકાજને સારુ, સ્વદેશીમાં સમાવેશ થશે. એટલે, જે મેટા ને સંગઠિત ઉદ્યાગાને આખલ ભારત સ્વદેશી સધની સેવાની જરૂર ન હોય અને જેમને રાજ્યની મદદ મળી રાક્તી હેાય ..