સારાષ્ટ્રની રસધાર : પાંચ ભાગે . . 'સૌરાષ્ટ્ર'ના વાર્ષિક ભેટપુસ્તક રૂપે અપાયેલા “સારાષ્ટ્રની રસધાર'ના પાંચે ભાગ સર્વત્ર ખૂબ સત્કાર પામ્યા છે. ભેટપુસ્તક તરીકે તેની ... નવ હજાર નકલો જનતામાં ફેલાઈ ગઈ હોવા છતાં, તેની માંગ ! ચાલુ જ છે, એ કારણે ત્રીજા ભાગની બીજી આવૃત્તિ છપાય છે એને ! પહેલે અને બીજે ભાગ લેખક ફરી વાર લખી રહ્યા છે. - ત્રીજે, ચોથે અને પાંચમે જ ાગ , દરેકને રૂા. ૧ાા ; હા , સેરઠી બહારવટીયા ભાગ ૨ જે . . જેગીદાસ ખુમાણ, જૈધે માણેક મૂળુ માણેક અને જેસાજી વજાજી એ ત્રણ બહારવટીયાઓના રે.માં- ગક વૃત્તાન્ત આ બીજા ભાગમાં આપવામાં આવ્યા છે. પહેલા ભાગના અનુસંધાનમાં આ બીજે ભાગ અવશ્ય વાંચવો જ જેઈએ. પષ્ટ ૨૨૬ : છતાં મૂલ્ય એક રૂપિષા ૦ ૦ _- ૦ સ્વ. ૦ ૦ ;' - લોકસાહિત્યની રસલ્હાણ ... ... છે “શારાષ્ટ્રની રસધાર'ના પાંચ ભાગે ઃ “સારી બહારવટીયાલા મેં ભાગે; તે ઉપરાંત રઢિયાળી રાતના ત્રણ ભાગે લગ્ન-ગીને પીરસી સુદડી, લેકિનારીની વ્રતકથાઓ સમહતી કંકાવટી, સોરઠી સંતોના | રિતાને આલેખતે સોરઠી સંતો, ભાગ ૧લે : આટલું શે સાહિત્ય | સૌરાષ્ટ સાહિત્ય મંદિર તરફથી પ્રસિદ્ધ થયું છે. લોકજીવનને સાચે . પરિચય પામવા પ્રત્યે ગુજરાતી-કાઠિયાવાડીએ તે વાંસ જેવી એ. ) મૂલ્ય અને બીજી વિમલા મહેર : : : : સ્વ.
પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૫૫
Appearance