પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેશાઈ દીઠે દેશ, વધન હરાણાં વાંસડા ! ભણને ભોમ તણા ! સંદેશો કાંઈ સોનનો. 89] (દેશબંધુને દેખતાં જાણે દેશ જોયો હોય તેવો પ્રેમ થાય છે. હે વાંસડા | જાણે વિછ્‌ હરાય છે, હે મારી ભૂમિના (વતની) ! સોનનો કંઈક સંદેશો તો કહે |] જાણે કે વાંસ જવાબ આપે છેઃ હલામણ હૂતે, કાતળીય' કપાતી નહિ; જેઠીરાણી જાતે, વન વનઃ થીયા વાંસડા. 50 [હે ભાઈ હલામણ ! તું હતો ત્યાં સુધી અમારી એક કાતળી પણ કોઈ કાપતું નહોતું, પણ હવે તો હે જેઠવા રાજા ! તારા જવાથી અમે વાંસડા બધા નષ્ટભ્રષ્ટ થઈ ગયા |] (હું) કેડીમેરનો વાંસ, કાપ્યો કોઈ કબાડીએ,* લેવાણો લોઢે, (મને) શુદ્ધ નો રહી સોનની. [31] [હં કેડીમેર ડુંગરનો વાંસડો મને કોઈ કક્યારાએ કાપ્યો ને હું તો પાણીના લોઢમાં પૂરમાં) ખેંચાયો. એટલે મને સોનની શુદ્ધિ ન રહી.] એમ કરતાં હલામણ ઓખામંડળ પણ ઓળંગી ગયોઃ

ઓખો, બરડો ને ઘૂમલી, મેલ્યા ત્રણે દેશ, શિવે જેઠવે છેતય, કાઢ્યાં કાળે વેશ. તી મલી, બરડો પ્રદેશ અને ઓખામંડળ એમ ત્રણે પ્રદેશને વટાવી ગયો. હાય ! શિયાજી જેઠવાએ છેતરી મને કાળે વેશે કાઢ્યો.] દરિયાને તીરે હલામણ ઊભો રહ્યો. એણે સાગરને ઊછળતો ને અશાંત દીઠો. બોલ્યો:

સાગરને સુખ ન્હોય, રાત દિવસ રીબાતણાં,' હાલકલોળો હોય, હૈયે હલામણ તણે. [53]

અ સાગરને પ્ઞ સુખ નથી. દિવસરાત એ રિબાય છે. હલામણના રૈયાની માફક એનું

હૈયું પણ હાલકલોલ થઈ રહ્યું છે.] સમુદ્રની ખાડીમાં એક મોટો મચ્છ પડેલો તેને જોઈ હલામણ પૂછે છેઃ

9 ! પાઠાન્તર : 'પાને પણ પડતાં નહિ. 2 પાઠાન્તર : 'વન વન વીંખાણા વાંસડા.' રી ક,

પાઠાન્તર : 'લઈ કબાડીએ કાપિયો, ઝીંક્યો જાંખું માંય.” સરખાવો 'ઝોક', જા પ ડી
  • પાઠાન્તર : 1. રાત દિવસ રીસામણાં. 2 રાત દિવસ રીણારળાં. 3. રાતોદિન ક

લોકગીત સંચય 424