લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૩૨ ) <poem>

અરે ! ડોલે નૌકા, ગતિ શિથિલ એની થઈ ગઈ, વધેલા વારિથી અટકી અહીં ઉભી રહી ગઈ; જતી નીચે નીચે જલધિતલનો સ્પર્શ કરશે, હજારો પ્રાણીનું જલ મહિં વૃથા જીવન જશે.