આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તને એ સન્માર્ગે પ્રિય અધિક વ્હાલી ! વિચરવું, યશઃકાયે જીવી, જગ-નજરથી માત્ર મરવું; અને એવી રીતે અવનીતલ આવી ઉતરજે, કૃપાથી કલ્યાણી ! પ્રતિ ભવન પીયૂષ ભરજે.
૩૩૨