લખાણ પર જાઓ

પૃષ્ઠ:Subhashito 2 Gujarati.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુભાષિતો:ઋ

ઋતુએ ઊગે મોગરા, ઋતુએ આવે ફૂલ,
ઋતુ વિનાનું ચાહિયે , તેતો ધુળે ધુળ્