પૃષ્ઠ:Subhashito 2 Gujarati.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુભાષિતો:એ

  1. એકલ દેતા દાન જે, એકલ ઝૂઝે જંગ,
    એકલ જગનિંદા સહે, એ વીરોને રંગ