પૃષ્ઠ:Sudama Chatritra - Gu - By Premanand.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
 

23 જે સુખ રાખ્યુ' સુદાનાને, તે હરિ બ્રહ્માદિકને નાપે; કરી’મુખ જીએ મુનિનું, આનદ મુકને વ્યાપેરે. ભક્તા સુદામાને ચિના મેટી, રખે દેખે કાયા કાંપે; પેલી ગાડી તાંદુલતણી તે, જધા નીચે લેખ ચાંપે, ભક્તા વલણ. ગાત્રિ ગેવિદે જવા નીચે ચાંપ રૂષી, ગાંડી તાંદુલતણી; પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વરને, જાણ્યા તણી ગણ છે ઘણી. કરવું સુરાગ મલાર, ગાર દે માંડી ગાડી, કહાને સિત્ર અમારા ભાવ આખું, સમાચાર તમારા. ગોવિદે ઓમ ત્વમે "ા, એવી ચિંતા કહી; મન મુકીને કહે મને, મારા બાળ સદેહી, ગેાવિ દે કા’ મુદગુરૂ તમને મળ્યે, તેણે કાન શુ મે; વરી ત્યાગી થયા, સંસાર શુ મુખે શરીર પ્રજાત્યુ જોમથી, તપે દુ:ખે દેહી; છે તે ક્રિયે દુ:ખે દૂબળા, મારા પૂર્વ સોહી. કે શત્રુ કાઈ સાથે થયા, ધાં દુ:ખના દાતા; કે કાંઇ ચારીએ ગયુ, તેણે નહિં સુખશાતા. કાં ધાતુપાત્ર કને નહીં, આવ્યા તુંબડું લેખ: વસ્તુ નથી કાંઇ પેહેરવા, મારા બાળ સનેહી. કે સુખ નથી સંસારનુ, કાંઇ કરમને દેજે; ભાભી અમારાં વઢકણાં, તે શુ લેહીઠું સેછે. શુ ઉદર ભરાતું નથી, તેણે સૂકી દેહી; એ દુઃખમાં યુ દુઃખ છે, મારા પૂર્વ સનેહી. પછી સુદામાજી એલિયા, પ્રભુને શીશ નામી; તમા અજાણ્યુ કાંઈ નથી, છે! અંતર જામી. એમને તે દુઃખ વિશ્લેગનુ, નીં પ્રભુજી પાસે; આજ હરીહુને જો મળ્યા, પિડ પુષ્ટજ થાશે. ગાવિ ગાવિ દે ગેવિ ગાવિંદે ગાવિ દે ગાવિંદે O