પૃષ્ઠ:Sudama Chatritra - Gu - By Premanand.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

છે. મંત્ર ભણીને સેવ, વેદ ત્રિના પ્રોછે. દેવ; પુજ્ય પરવણી કે નવ જમે, જેવા ઉગે તેવા આથમે. આ બાળક પરણાવવાં પડશે, મતકુળની કન્યા ક્યાંથી જડશે; શ્રાદ્ધ સંવત્સરી સઉકા કરે, આપણા પિત્રી નિર્મુખ કરે. અન્ન વિના પુત્ર મારે વાંગલાં, તે ક્યાંથી ટાપી આંગલાં; અમેટિયુ’ પતિયુ’ નવ મળે, સ્નાન કરેછે તા ડૉ. નખ વાધ્યા ને વાધી જટા, માંહિ ઉડે રક્ષાની ઘટા; દર્ભતણી તુટી સાદડી, નાથજી તે પર રહેઠા પડી. બીજે ત્રીજે પામેાછા આહાર, તે મુજને છે અગાર; હતા દરિદ્ર સમુદ્રમાં બુડી, ટુવાતમાં એકજ સુડી, સાભાગ્યના નથી શણગાર, નાંદુ કાજળ નહિ કિડિયાદાર; નહિ લલાટ દેવા કઉં, અન્ન વિના શરીર રઘુ સુકું. હું પૂછું છું લાગી પાય, આવુ દુ:ખ કર્યાં સુધી સેવાય; તમે દહાડી કાઠા ભરથાર, માધવ સાથે છે મિત્રાચાર. જે રહું કલ્પવૃક્ષને તળે, તેને શી વસ્તુ નવ મળે; જે જીવ જળમાં ક્રીડા કરે, તે પ્રાણી યમ તરશે મરે. પ્રગર કરી સેવે હુતાશ, તેને શાત આવે મ પાસ; અમૃત પાત કિધુ કરે નરે, જન્મ કિકરના બય યમ ધરે. જેને સરસ્વતિ બે વસી, તેને અધ્યાત્મ ચિ'તા કરી; સદ્ગુરૂભા જેણે સેવ્યા ચરણ, તેને શાનુ માયા આવરણુ, જે જન સેવે હરિને સદા, તેને જન્મ મરણ થી આપદા; જેનુ મન હરિચરણે વસ્તુ, તે પ્રાણીને પાતક કર્યું. જેને સ્નેહ શામળિયા સાથ, તેનું ઘર ન હોય અનાય; છેલી વિનતી દાસીતણી, પ્રભુ પધારે ભૂધર ભણી; તે છે. ચાદલાકને મહારાજ, બ્રાહ્મણને ભીખતાં શી લાજ. વલણ.. સાજન કીજેનાથ મહારા, માધવ નવાંછિત આપશે રે; દીન જાણીને દયા આણી, દરિદ્રના ક્રમ કાપશે