પૃષ્ઠ:Sudama Chatritra - Gu - By Premanand.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

કડથુ સુરાગ રામશ્રી, કહે શુકજોગી સાંભળો રાયજી, રિરિ પ્રેમદા લાગે પાયજી; વિપ્ર સુદામા આપ વિચારેછ, નિશ્ચે નચવા જવું પડશે મારેજી, ઢાળ. જાવું પડશે સર્વથા, ઘણુ એ અંબળા રાંક; અન્ન વિના બાળક ટળવળે, એમાં માતતણા શે વાંક. પત્ની પ્રત્યે કહે સુદામે, તું સાંભલ્ય મારી વાત; કડા ભામની ભગવત આગળ, ભેટી મુકુ હાથ. કાકા કહિત કુવર આવે, કૃષ્ણદ્ભુત સમુદાય; ખાવા માગે મુજ ને, ત્યારે શું મેલુ કર માંય. ' શુણિ હરખ પામી પ્રેમદા, ગઇ. પાડોશણુની પાસ; બા”આજ કામ કરે માર", જાણે પણ મુલે લીધી દાર દારામતી ક્રમ પતિ જાય છે, જાચવા નંદવરાય; અમે બમણુ કરીને આપશું, કાં આપે। ઉછીતું માય પાડેાશને દયા આવી, આ દુર્ભેળ આવી લેવા; સુપડું ભરીને ફાંગ આપ્યાં, આ ખાઇ તમારે દેવા. ઉખળે ઘાલીએ ખણ્યા, તેઢુને કીધા શ્વેત; તગતગતા ફરી ફરમાં આપ્યા, રૂષિજી પામ્યા હત. મારગમાં છેવાય નહીં, છે ત્રીકમના તાંકૂલ; લે! જાવા છે દારાતિ, નથી આંધવા પટફળ, ઉપરાઉપરી અધન બાંધ્યાં, ચીથરો દ વા; રત્નનીપેરે જન કીધુ, જ્યમ ચડે છેડતાં રીસ રૂષિસુદામાને કર્યું બાળકડાં, કરીને રતાં મુખ; પિતાજી એવુ લાવજો, જ્યમ જાય આપણી ભૂખ, દીન વાણી સાંભળીને, મુનિચે મુકયા નિશ્વાસ; સામે હે પુત્રને, પરિશ્ચંદ્મ પુરશે માશ, રૂષિસુદામે! સંચર્ચા, વળાવી વળ્યે પરિવાર ત્યાગી વૈરાગી વિકને છે, ભક્તના માર V