પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૯૪ સુદર્શન ગદ્યાવલિ, માધ આપે એવી, અને ખીજી ગમથી હરખાવનારી છે. એવા લખનારા ભાએગશાળી ગણુાએ કે જેના હાથે ચલાવેલી કલમના લાભ લેઇ ભવીષ્યમાં ધણાકા લાયક ને ઉપયેગી નીવડી શકશે. મુંબઇનાં શેઠાણી પુતળીબાઇ રૂસ્તમજી કુપરને રા. રા. રિદાસ ભાઈએ ઃ ખાદ્યવિલાસ ” મોકલેલા તેમણે તેમને લખેલા પત્રમાંથી ઉતારા:-~ મહેરબાન ભાઈજી હરિદાસ. મુંબઇ તા. ૧૮ નવેમ્બર ૧૮૯૩ શનીવાર. “ જત તમેાએ તસ્દી લેઇ બાલવિલાસ કરી ચેપડી માકલી હતી,તે હમેાને પહેાચી હતી અને તે માટે તમારે। મેટા ઉપકાર માનીએચ. ખરેખર એવા સંજોગના વખતમાં એ ચાપડી મલી હતી તે બેહેન ભીખાઈજીએ બે ચાર બાબદા અંદરથી વાંચી હતી તે મનને સંતેાષ મલા વિના રહે નહિ તેવી હતી. દરેક બાબદ ઉપયાગી ને ચરસ છે. સાધારન રીતે જો એવી ચેાપડીઆ વાંચીને હૈયામાં ગોખી રાખી તે પરમાને સારી શીખામને માનસ ચાલે તે દુનીયામાં લાયકી વાળા નીવડે *** ” જાનાગઢના દીવાન અને નડીઆદના દેશાઇજી રા. રા. હરિદાસ વિહારીદાસના અભિપ્રાયઃ— નડીખાદ, તા. ૬ ઠી નવેમ્બર ૧૮૯૩. રા. રા. સાક્ષર, મણિલાલ, 13) “ વિનંતિ કે આપે આાલવિલાસ ” નામનું પુતક મને માઢ્યું તે માટે આપના ઉપકાર માનું છું. એ પુસ્તક મેં ધ્યાન દેને ધણું ખરૂં વાગ્યુ છે. મહારી માન્યતા પ્રમાણે જેમને માટે એ પુસ્તક તૈયાર કર્યું છે તેમને એ વાચવાથી ખહુ ખેાધ મળતાં ધણી જાતના લાભ થશે. વાચતાં રસ ઉપજે અને વિષયના હેતુ સહેલાઇથી સમજાય એવી સરળ ભાષા લખવામાં આપ ફતેહ પામ્યા છે. વિષય પસંદ કરવામાં અને દરેક વિષયને કેવી રીતે કેટલે સુધી વર્ણવવા તેની દ ધરાવવામાં તથા તેમાંથી વાચનારે દેવી શિક્ષા લેવાની છે તે બતાવવામાં જે ખાસ ગુણા અને યેાગ્યતા જોઇએ તે આપનામાં સારી રીતે સ્ફૂરી રહેલા દર્શાઈ આવે છે. જે હેતુથી એ પુસ્તક તૈયાર કર્યુ છે તે હેતુ પાર પાડવામાં કાંઇ અડચણુ કે વિરુદ્ધતા આવે એવું એ પુસ્તકમાં હાય એમ મહારી સમજમાં આવતું નથી. હું ઇચ્છું છું કે આવાં નહાનાં નહાનાં પુરતા રચાય અને બાળકોને નહાનપણુમાંથીજ નીતિ અને ધર્મસંબધી આતાપૂર્વક માધ મળે કે તેમને મેટપણે બધી રીતે ઉપયેગી અને લાભકારક થાય. " અમદાવાદ ટ્રેનીંગ કોલેજના પ્રીન્સીપાલ રા. સા માધવલાલ હરિલાલ દેસાઇ, બી. એ. એમના અભિપ્રાય; "I do not find fault with the language as according to your letter some people have done. It is quite suitable to the subjeets treated. " રા. સા. ગણુપતરામ અનુપરામ ત્રવાડી કાઠીઆવાડમાં ડેપ્યુટી એન્ડ્રુ કેશનલ ઇન્સ્પેક Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50