પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રા, મ. ન. દ્વિના અન્યથા, ૯૯૩ હાય તથા માહારાદિ સર્વ પ્રાણી સામાન્ય વિયેા કરતાં ફ્રેંઇક અધિક વિચાર થઇ સંવાદ થતા હાય, તેવા કુટુંબનાં બાલકા પાંચથી સાતમું પુસ્તક શિખતાં હાય તેઓ “બાલવિલાસ” ન સમજી શકે એવું મને લાગતું નથી. જ્યાં વિદ્યાની વૃદ્ધિ ઉપર લક્ષ છે અને તે સારૂ પ્રયત્ન ચાલે છે ત્યાં વિદ્યાવૃદ્ધિનાં સાધનાને કોઈ અમુક સામાન્ય જનને દૃષ્ટિમાં રાખી તેાલવાં એ યોગ્ય સેાટીજ નથી. આપના એ ગ્રંથ એક કુટુંબનાં ખાલકા-કુમારીકાઓ–એ વાંચ્યા અને કહ્યું કે ગ્રંથ સારે! છે અને સમન્વય છે, એ વાર્તા એ ગ્રંથની યાગ્યતા સબંધમાં બલવત્ પ્રમાણુ છે. " રા. રા. એતરેબલ મી. જવેરીલાલ ઉમીયાશંકર યાજ્ઞિકના અભિપ્રાયઃ -~ “ Allow me to thank you for a copy of your “Balavilasa.” I have read the book with great pleasure. It is a work which seems to me to be eminently suited as a class-book in a school for young Gujarati boys and girls but more especially for girls with a view to impart instruction in moral principles. The chief attraction of the work lies, in my opinion, in the little stories you hóve given of Seeta, Damayanti, Bhogavati, Shakuntala, Maitreyi, Gargi, Taramati, etc,; in which the Narrative portion is interwoven with the enunciation of moral principles. I trust your labours in the direction of drawing young minds to love the path::of honour and virtue will be duly appreciated by those charged with the duty of imparting instruction to young minds." મુંબઇની પારસી કન્યાશાલાનાં ઇન્સ્પેકટર ખાઇ ભીખાજી જેમને રા. રા. ટુરિદાસ ભ.ઈએ પેાતાના તરફ્થી ૬ ખાલ વિલાસ ’” મેકલે તેમણે તેમને લખેલા પત્રમાંથી ઉતારેશઃ— તે “ તમેા મેહેરખાન ભાઇએ અત્રે આવી ગયા પછી ૮ બાલવિલાસ ” ચોપડી મેક- લી હતી તેની અંદરતી કેટલીક બાબતા મેં વાંચી છે, લખનારે આ ઉધરતી પ્રજાની એક ઘણી સારી સેવા છે તે બધી એટલી તે અસરકારક છે કે વાંચતી વેળા ઉપરથી જણાવી શકું છું કે એના બજાવી છે. જેટલી બાબા મેં વાંચી આસપાસ ખેડેલાંને તેમાંના કેટલાક વાયેા તુરત માટેથી વાંચી સભળાવ્યા વીના જીવ થાભ્યા નહીં, ગમે તેવેા વિદ્વાન કે ધનવાન હાએ પણ તે જો એ ચેાપડીમાં વર્ણવેલા સદ્ગુઙ્ગ નીતિ, હિંમત, સાધના સ'પાદન કરવાને માઠાં ભાએંગે એનસીબ રહ્યા હાએ તેા ધીરજ વગેરેનાં કીમતી દુનીઆવું સુખ તેને મન મીથ્યા રહેશે. મારા નાકેશ વિચાર પ્રમાણે ખાટા ભભકાની કેળવનીથી દુર રાખી દરેક માતા- એ પેાતાથી બની શકે તે અવાર નવાર અસરકારક રીતે ને તેનાં મૂળ જેમ જેમ તે પેાતાની દીકરીઓને એમાંના પાડે પાતે, નહીં તેા શિક્ષક પાસે સમજાવ્યા હાય તેા તેને છાપ તેની જીંદગી સુધી રહેશે. મેળવતાં જશે તેમ તેમ તેના શીખવનારને દુવા દેશે. એના કર્તાએ જે જી ંદગીના ત્રણ તબક્કાને યોગ્ય ખાખત લખી છે તે ખરે વાંચનારને એક ગમથી Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50