પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨ મુદ્દર્શન ગદ્યાવલિ. શ્ર. મણિલાલ. ન. દ્વિવેદીકૃત અન્યાત્ર'થા. માટા એટા વિદ્વાનો તરફથી ઘણા ઉચ્ચ અભિપ્રાય મળી ચૂકયા છે. —માલવિલાસ—— ચારિત્ર, નીતિ, ધર્મ, ગૃહ, વ્યવહાર તથા સચ્ચરિત્ર દૃષ્ટાંતાનુ ખાલકાપંચાગી વિવેચન. ત્રીજી આવૃત્તિ.—તૈયાર છે.—(રૂ. ૧-૦—2 ). બાલવિલાસ” વિષેના અભિપ્રાયા. ખાલવિલાસ” છપાયા પછી ચેિ પ્રમાણેનુ પુત્ર ગુજરાતના સાત આઠ સભાવિત વિદ્યાના તર” એ પુસ્તકની એક એક પ્રતિ સાથે મોકલવામાં આવ્યું હતુ; — રા. રા. નડીઆદ, તા. ૧૨-૪-૯૩. આ પત્ર સાથે “ખાવિલાસ” નામે એક પુસ્તક મેાકલ્યુ છે. વડાદરા રાજ્યની કન્યા- શાલામાં પાંચમી, છઠ્ઠી ને સાતમી ચોપડીની સાથે ત્રણ નવાં પુસ્તકા ચલાવવાં તે તેમાં વિવિધ વિષયે ઉપરાંત ધર્મ, નીતિ, સંસાર, ચરિત્ર એ આદી વિષયા પણ નાખવા એમ ઠરાવ થયેલા. ધર્મ નીતિ આદિ વિષયેા લખવા મને નિમ ંત્રણ કરેલુ. તે અનુસાર કીયા વિષય ચર્ચવા તેની ટીપ પણ મને આપેલી. એ ઉપરથી એક લેખ મેં તૈયાર કર્યાં. તેને ઉક્ત નવા પુસ્તકમાં દાખલ કરતી વખતે જે પ્રકારની વાદવિવાદ પદ્ધતિ ચાલી તેથી કંટાળી જઈ મેં એ લેખ પાડે લેઈ સ્વતંત્ર છપાવવેા એ વધારે ઉચિત ધાર્યું. આ “ખાવિલાસ” તે તેજ લેખ છે. એમાં કરશે ફેરાર કર્યો નથી, માત્ર પાંચ દશ શબ્દો, જે મૂલ બહુ સા· ધારણુ હતા, ત્યાં યાગ્ય શૈલી અનુસાર શબ્દો મૂકયા છે. ધર્મ અને નીતિનું શિક્ષણુ કેળવણી ખાતામાં અપાતું નથી, આપી શકાય એમ નથી; ભાષાનાં ધારણેાની ચર્ચા તે ચાલતીજ છે, અને વિચારની ગહનતાને દોષ ભાષાને માથે ચઢાવવાની રીત સમજી લોકેા પણ લેઇ બેસે છે; એ આદિ અનેક અગત્યના પુનાના નિ- ાય આ પુરતકને અંગે કરવાના છે; ને તે વિસ્તર થશે. પરંતુ તે સર્વ ઉપર લક્ષ આપી, આપના અનુભવ ઉપરથી આપણી કેળવણીમાં જેની ખરી અગત્ય છે તેના ઉપર દૃષ્ટિ રાખી આપ નિષ્પક્ષપાત રીતે મને જણાવશે કે જેને માટે આ લખ ધાર્યો હતેા તેને તે ઉપયેાગી થાત કે નહિ, તે મહેાટા ઉપકાર થશે. રા. રા. મન;સુખરામ સૂર્યરામ કે જેમને પ્રમુખ દી. બા. મણિભાઇ સાહેબે મારા પાડેા છેવટ લિ. શુભચિંતક, મણિલાલ નભુભાઇના, સચ્ચિદાનંદ સ્ત્ર. પૂ. નમસ્કાર. વડાદરા કન્યાશાલા પુરતકમાલાની કમીટીના તપાસવા આપ્યા હતા, તેમને અભિપ્રાયઃ-- સંવત્ ૧૯૫૦ કાર્તિક સુદ ૨ ભૃગુ, “ ‘ખાલવિલાસ’ ગ્રંથના કેટલાક ભાગ જોવામાં આવ્યા તે ઉપરથી એમ લાગે છે કે એમાં નીતિ, ધર્મ, એધ, દાર્ભ્રાન્તિક વૃત્તાન્ત, આદિ વિષયોના સારા સંગ્રહુ કર્યો છે. જે કુટુમેામાં કોઇ પ્રકારનો પણ વિદ્યાભ્યાસ હાય, અથવા સદ્બોધ વાંચવા સાંભળવાના પરિચય Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50