પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રા. મ. ન. દ્વિના અન્યગ્રંથા ૧૦૦૫ Congress of Orientalists, for his valuable paper on Jaina philos- opy in relation to Brahminism." Presidents & Vice presidents. ૫-શંકરના અદ્વૈત-વીયેના આરીયેન્ટલ જરનલમાં આપેલે યિષય. ( વા–૧–ન-૧૦ ) હુ—મૂત્તિ, ૭—સસ્કાર, ૮–ગરૂડપુરાણ, ૯–યાજ્ઞાવલ્કય યોગ સહિતા. ૧૦-શ્રુતિસાર સમુદ્ધરણુ, ઇત્યાદિ. ઇત્યાદિ, ન્યુયેાર્ક એરીયેન્ટલ જર્નલમાં આપેલા વિયે. ૧૧–સજેશ્યન્સ—અત્રેના એજ્યુકેશનલ ખાતામાં ધારેલા સુધારા વિષેના નિબંધ. ૧ર—પુનર્વિવાહ વિષે પત્રા—જુદાં જુદાં અગ્રેજી સપ્તાહિકામાં આપેલા. ૧૩—તેસેસીટી ઓફ સ્પીરીચ્યુઅલ ક્ચર—બરેાડા યગમેન્સ એસેાસીયેશન આગળ આપેલું ભાષણુ. ૧૪—થીઓસોફીસ્ટ—નામના માસિકમાં આવેલા વિષયેા. ૧૫–શકરના માયાવાદ. ઇત્યાદિ ભાષાન્તરો તથા નિષધોના સંગ્રહ.—( થાય છે )

  • $$+

ગુજરાતી. —કાન્તા બીજી આવૃતિ— ગુજરાતના એક ઐતિહાસિક બનાવને આધારે સ્વકલ્પિત નાટક. (રૂ. ૦-૮-૦ ) ( કાન્તા ) “ પાત્રા ગાઢવી તેને એક સરસ આકારમાં પ્રત્યક્ષ રંગભૂમિમાંખતાવવાના પ્ર- યત્નમાં ગ્રંથ કર્તા થાડે કે ધણું દરજ્જે પાર પડેલા છે. પુસ્તકમાંનાં પાત્રા પાતપુતાના ભાગ ઘણી સારી રીતે ભજવી ખતાવે છે; કે તેથી લખનારની ઉત્તમ શક્તિનાં આપણે વખાણુ કરીશું .......... સધળી રીતે નાટક સારા છે. ભાષા સુંદર ને કહી કહી પ્રશંસા કરવા યેાગ્ય છે ".........ગુજરાતી ૧૮૮૨ એપ્રિલ, “ દ્વિવેદી મણુિલાલ નભુભાઈને ગ્રંથકાર મંડળમાં આવકાર આપતાં અમને ખરેખરા હર્ષ ઉત્પન્ન થાય છે........ઈંગ્રેજી ભાષાની સાથે એ સંસ્કૃતના સારા અભ્યાસી છે, આપ- Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/14