પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૦૦૬ સુદર્શન ગદ્યાલિ. ા ગ્રેજ્યુએટા કેટલાંક વર્ષથી સ્વભાષા લખવા વાંચવાના કામમાં એવા અનિષ્ટ અનાદર બતાવતા આવ્યા છે કે મણિલાલની આ વૃત્તિને અમે ધણી તુય, આશાજનક, તથા ઉત્ત- જત યેાગ્ય ગણીએ છીએ...... ... કેટલાંક વર્ષોથી કાઇ પણ ગ્રાજ્યુએટ ગુજરાતી ભા ષામાં એકે પુસ્તક પ્રગટ કર્યું નથી. પગુ હાલ એ લજ્જાસ્પદ સ્થિતિ બદલાઇ જવાનાં સુચિ- ન્હ કેટલેક ઠેકાણેથી દેખાવા લાગ્યાં છે, અને એ શુભ રૂપાન્તરના અમણી ભાઈ મણુિલાલ થયા તેને માટે તેમને અમે માનપૂર્વક મુબારકબાદી આપીએ છીએ............ મહા કવિ ભવભૂતિ કૃત માલતીમાધવ નામના એક સંસ્કૃત ભાષા માંહેલા અયુત્તમ નાટકનુ સટીક ભાષાન્તર ઘણી સંભાળથી કરીને એ ભાઇએ બે ત્રણ વર્ષ ઉપર પેાતાનું વિદ્યાબળ દાખવ્યુ હતુ ..........તેનું વિવેચન અવકાશ ઉપર રાખવાથી હવે કાંઇ ખાટુ મેાળું થઇ જનાર નથી રસ, પાત્રભેદ અને વસ્તુ કલના એ જે ત્રણવાનાં નાટકાદિની ગ્રંથીમાં અવશ્યનાં છે... ( તેમાંના ) રસ પ્રાપ્ત કરવા સહજ છે. કુદરતે આપ્યા હાય તેનેજ એ વાત તે ખરી...... અર્ધભણ્યાની સમજ જેમ ખીજી બાબતમાં, તેમ રસમાં પણ પુરી ચાલતી નથી....... આ તણુ નાટકકારની રસજ્ઞતા ( taste ) શુદ્ધ સંસ્કારી જોઇ અમે પ્રસન્ન થયા છઇએ. એ રસજ્ઞતામાં અંગ્રેજી અને સસ્કૃત સાક્ષરત એ ખનેનો રંગ છે, પશુ સમિશ્રણ એવી રીતે થયેલુ છે કે તે સ્વાભાવિક ને સુંદર દિસે છે...............અને એટલું તેા એ ગ્રંથ કારે સાખીતજ કરી આપ્યું છે કે એનામાં આવાં પુસ્તક રચવાની સ્વાભાવિક શકિત છે...” પરંતુ આ સ ંહારસંધિ એવેાતે રસમય ને ઉત્તમ દૃશ્યતાના ગુરુથી ભરેલા છે કે આ સમે તે અમે એટલુ કહીએ છીએ કે બધુ જોતાં આ નાટક બહુ સારૂં છે, અને એ ગ્રંથ- કાર હવેથી પાત્રતા અને વસ્તુસંકળના ઉપર બારીકીથી તે વધારે ધ્યાન આપશે તે તે આથી પશુ આગળ જતાં વધારે સારાં નાટક લખવાને શક્તિમાન થશે એમ અમે માનીએ છીએ. ગુજરાતશાળા પત્ર, અંક ૭-૮-૯ પુ. ૨૧. ... આ 'કનુ ઘણુ ખરૂ' લખાણુ મિ. મણિલાલનું ઉત્તમ પક્તિનું છે. રા. લિાલે પાતાની વિદ્યાનેા અને નિવૃત્તિના સદુપયોગ કર્યો છે...પાત્રા જેવાં જોઇએ તેવાં પ્રસંગને અનુ. સરી વર્તનાર અને હાજર જવાબી છે. ગદ્ય અને પદ્ય બન્ને ટુકાં અને રસાલ કાર વાળાં છે આવી રીતે ભિન્ન ભિન્ન પ્રકૃતિનાં જનેાના સ્વભાવનું વર્ણન ગ્રંથકર્તા પેાતાના નિવૃત્તિના સ- મયમાં નાટકના રૂપમાં ગેહવી પ્રસિદ્ધ કરશે તે તે જાણુવા હેંગ થઇ પડશે કેમકે તેમતી રસન્નતા ને હેતુ સારાંછે ..... કાન્તા જેવા પુસ્તકાની આપણી ભાષામાં આવશ્યક્તા છે. ...... તેથી તેમના શુભ પ્રયત્નને માટે તેમને અભિન ́દત આપીએ છીએ..........” સ્વદેશવત્સલ, અ. ૧૦. પુ. ૬ પા. ૨૩૩-૨૪૨. “ કારૂણ્ય નાટકો મનુષ્યપ્રકૃતિની ઘણીજ ઉમદા ઉત્પત્તિ છે, તેમજ તે ઉપરથી મનને ધણીજ આનંદકારક અને શુદ્ધ સુધારક ગમત મળી આવે છે. દુર્ભાગ્યતાની સાથે તરડીયાં મારતાં સદ્ગુણી માણુસના દેખાવથી તે પ્રકારની ખુશી ઉપજે છે, તે માત્ર સારી રીતે લ ખાયલા ફારૂણ્ય નાટકની રચનામાંજ હાય છે. જે કાંઇ હલકું અથવા તુચ્છ હોય તેને આવા Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 6/14