પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રા. મ. ન. દ્વિના અન્યગ્રંથા ૧૦૦૭ પ્રકારની ગમત। આપણા મનમાંથી હાંકી કાઢે છે અને જે દયાની લાગણી આપણા સ્વભાવતું આભુષણુ ગણાય તેને એ ગમતા પુષ્ટિ આપે છે, અને કેળવે છે.........એકદર જોતાં ઃ- ટલેક દરજ્જે આ નાટક (કાન્તા ) આવા પ્રકારનું છે... હિતેચ્છુ. “ વકલ્પિત નાટક લખવામાં એ ગૃહસ્થને આ પહેલા પ્રયાસ છે, તે ઉપરથી જણાય છે કે આગળ ઉપર એ પાતાની વિદ્વત્તાથી વધારે દીપી નીકળશે. ” બુદ્ધિપ્રકાશ, પા. ૪૪ પુ. ૨૯ અ. ૬. ભાવનગરના વિદ્વાન નાયબ દીવાન સાહેબ રા. રા. વજેશંકરભાઇ લખે છે કેઃ— સ દરહુ પુસ્તક ( કાન્તા) ધણી સારી અને અસરકારક ઇબારતથી લખાયલુ છે. તેમજ સ્ત્રીનુ પતિવ્રત મણુપર્યંત પણ જાળવી રાખવાને ઘણા સારેા ધડા મળે એવું એ પુરતક છે. જે જે સ્ત્રીને વાંચતાં આવડતું હાય તેઓએ એ પુસ્તક જરૂર કરી વાંચવું એ ધણું સલાહકારક છે. ” ..........In its literary quality the work is above the level of mediocrity and the language is simple and natural.........But Kanta will be best liked for its sentiment. The picture of unsw- erving conjugal fidelity is very vivid......" Kanta" may not pr- ove sensational, but we prefer it as it is. To the student of Hi- ndoo Gujarati character the book under notice may open a lar. ge field of observation and comparison, whilst the general reader will find much in Kanta that will catch his emotions and leave. him a purer man than he was. '-Indian Spectator, Vol. 3, No. 21, page 326. Writes Mr. S. S. Bangali, C. I. E.~ I...... had therefore to give the books to my daughters to read and explain to me the contents, I glancing through portions of them. “ Although the language appears rather diffieult for us...... to understand at once, we are able to say that both your prod- uctions are very readable and pleasing contributions of a superior kind to Gujarati Literature. Some of our Gujarati Hindoo writers of books even "well educated" men, are so coarse in some of the expressions they occasionally use, and in the treatment of their subjects, that one is lead to suppose that they had never intended their productions to be read in the inner family circles. I am happy to see that there is nothing of these faults in your writings........." Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 7/14