પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રા, મ. ન. દ્વિના અન્યગ્રંથા મહા કવિ શ્રી ભવભુતિ પ્રણિત. ——ઉત્તર રામચરિત— — તું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ટીકા સહિત, ગદ્યપદ્યાત્મક ભાષાંતર. દ્વિતીયાવૃત્તિ—( રૂ. ૧-૮-૦. -૧૦૦૯ "Very careful translations worthy of serving as models to all subsequent workers in the same line...":—Translation of an extract from the Gujarata-Sehool-paper. આ શિવાય પણ સર્વ પાસાથી ઉત્તમ અભિપ્રાયેા મળી ચૂકયા છે, વળી આજ પુ- સ્તક મુખઈ યુનિવર્સિતની સ્કુલ ફાઇનલ પરિક્ષાના ગુજરાતી વેાલટરી પેપર માટે પસંદ થયું છે. —સિદ્ધાન્તસાર બીજી આવૃત્તિ.— સર્વમાન્ય એક ધર્મનાં તત્વ સુચવવાના પ્રયત્ન. (રૂ. ૩—— ) ....The Sidhanta-sara...the best book of this (philosophy) class...... bears evidence of much research, investigation, and close thought; (and) is a review of the religious and philosophical thought of India..... .."-Bombay Government Report on Native Publications. —પૂર્વદર્શન.— ઇ. સ. ૧૭૬૧ સુધીના હિંદુસ્તાનના ટુંકતિહાસ.—(નથી) —નારીપ્રતિષ્ઠા— બ્રિયેાની, સ્થિતિ, હક, આિિવવેચન કરતેા નિબંધ; વિધવા પુનર્વિવાહ તથા સ્ત્રીઓના સમાન હક, વિરૂદ્ધ દલીલેાથી એ ભરપુર છે. દ્વિતીયાવૃત્તિ.—રૂ. ૦-૮-૦ આ નિબધ વિષે સર્વ પાસા ધણીજ ચર્ચા થઇ છે તથા ઉત્તમ અભિપ્રાય મળ્યા છે. —પ્રેમજીવન.~~ વેદાંત વિષયક અગીઆરી કાવ્યે તથા તેને સમજાવતી વિસ્તૃત પારદર્શિની ટીકા સહિત- (નથી.) Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9/14